________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિશ્વાષ-સિદ્ધાંત
૨૦
પણ જે સ્થાનમાંથી આવે છે તે સ્થાનમાં રહેલી ધાતુઓ, દાષા અને મળેાને ખે’ચી લાવે છે. આથી સ્થાનભ્રષ્ટ થયેલા અને જુદા સ્થાનથી આવેલા દેષા નવા સ્થાનમાં આવે છે. આ દોષો તે સ્થા નના સ્વભાવથી વિરુદ્ધ ગુણવાળા હૈાવાને લીધે, તે સ્થાનની વ્યવસ્થાને અવ્યવસ્થિત કરી, જે જાતની જુદી જુદી ઉપાધિ કરે છે, તેને આપણે જુદા જુદા રાગના નામથી એળખીએ છીએ. જેમ સૃષ્ટિમાં ગમે તે જાતની ઉપાધિ થાય તે પણ આપણે તેને વાયુ, અગ્નિ અને પાણીના હીન, મિથ્યા કે અતિચેગથીજ માનીએ છીએ, તેમ શરીરમાં જુદા જુદા પ્રકારના ગમે તે નામથી ઓળખાતા રાગે પ્રકટ દેખાતા હાય, તે પણ આપણે તેને વાયુ, પિત્ત તા અને કફના ડીન, મિથ્યા અને અતિયાગથી થયેલા માનીએ છીએ. એટલે આપણામાં એક ચાલુ કહેવત છે કે, “પિ ડે સે બ્રહ્માંડે છ મતલબ કે, વિરાટરૂપ ઈશ્વરના શરીરમાં અનત બ્રહ્માંડ સાથે આપણી પૃથ્વી સમાઈ રહેલી છે. તે વિરાટ સ્વરૂપમાં રહેલા વાયુ, અગ્નિ અને પાણીના હીન, મિથ્યા અને અતિયેાગથી જેવી રીતે ઉપાધિઓ જણાય છે, તેવી રીતે પૃથ્વીના વિકારથી ઉત્પન્ન થયેલા પંચભૂતાત્મક શરીરમાં વાયુ, પિત્ત અને કફના દીન-મિથ્યા અને અતિયાગથી નાના પ્રકારના વિકારા ઉત્પન્ન થાય છે. જેમ ઈશ્વરના વિરાટ સ્વરૂપમાં હીન, મિથ્યા અને અતિયાગ વાયુના વિકારી થવાથી થાય છે, તેમ મનુષ્યશરીરમાં પણ વાયુ, પિત્ત અને કફ્ ના હીન, મિથ્યા અને અતિચેગ, વાયુના વિકારીપણાથી થાય છે. એટલા માટે અમારા આયુર્વેદાચાર્યાએ રજ, તમ અને સત્ત્વગુણી ત્રિગુણાત્મક સૃષ્ટિની રચના પ્રમાણે 'મનુષ્યશરીરમાં રજ, તમ અને સત્ત્વગુણુરૂપ વાયુ, પિત્ત અને કફના ભેદથી ત્રિદોષ-સિદ્ધાં તનુ સ્થાપન કર્યું, એ ત્રિદોષસિદ્ધાંતની વ્યાખ્યા ખરાખર સમજાવા માટે આયુર્વેદાચાર્યોએ ચરક, સુશ્રુત આદિ સહિતા
For Private and Personal Use Only