________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮
શ્રીઆયુર્વેદ નિખ ધમાળા-ભાગ ૨ જો
તેથી ઉપરના લખેલા ખુલાસા પ્રમાણે વવું અથવા પેાતાની જેવી માન્યતા હોય તે પ્રમાણે વર્તવું, એ ત્રત કરનારની મરજી ઉપર રાખવામાં આવે છે. પરંતુ અમારા મત એવા છે કે, વ્રતમાં લખેલા ફળ તરફ ધ્યાન આપવા કરતાં તેના ગુણ તરફ વિશેષ ધ્યાન આપવું, એ ખાસ જરૂરનુ' અને લાભકર્તા છે.
સૌભાગ્યસુંદરીત્રત માગશર માસથી અથવા માઘ માસની અધારી ત્રીજના દિવસથી આરલ કરવાનુ કહ્યુ છે. તેમાં તે દિવસે ઉપવાસ કરવા, અધેડાનુ દાતણ કરી દાંત શુદ્ધ કરવા, પછી મિયાની દ્રોણુ પુષ્પ વડે પૂજા કરવી, દાડમના અર્ધ્ય આપવા, લાડુનુ નૈવેદ ધરવું અને પછી કપૂર ખાવું. પોષ વદે ૩ ને દિવસે વ્રત કરવુ’ તેમાં ચૈત્રિકા ( ગુજરાતી નામ જડયું' નથી ) નું દાતણ કરવું, મરુક વડે પૂજન કરવું', આમળાના અર્ધ્ય આપવા, વડાં, ઘી અને સાકરતું નૈવેદ ધરવું, રાત્રીએ કંકાલ ખાવાં અને ક`કાલનું જળ પીવુ', માઘ માસમાં વદિ ૩ ને દિવસે બેરડીનું દાતણ કરવુ, આંબાનાં પુષ્પ વડે પૂજા કરવી, નાળિયેરના અર્ધ્ય આપવા, જલેબીનુ નૈવેદ ધરવું અને કસ્તૂરીનું પાણી પીવું, ફાગણ વદે ૩ ને દિવસે એ વ્રત કરવુ' તેમાં ખીલીનુ દાતણ કર્યાં બાદ સ્નાન કરી કાંચનારના પુષ્પ વડે પૂજા કરવી, ઘી-સાકર સહિત સાથવાનું નૈવેદ ધરવુ', અગર-ચંદનના ધૂપ કરવા, બિજોરાના અઘ્ય આપવા અને ચંદનના જળનું પાન કરવું. ચૈત્ર વદેિ ૩ ને દિવસે જાંબુનુ' દાતણ કરવું', દમનક (ડમરે)થી પૂજા કરવી, ખીલીના ફળને અર્ધ્ય આપવા, ઘી અને સાકર સાથે માંદા (પાતળી રોટલી અથવા પેાળી) નુ નૈવેદ ધરવું અને મણિનુ પાણી પીવું. વૈશાખ વદિ ૩ ને દિવસે માલતીનુ' દાતણ કરવું, ધેાળાં તથા લાલ કમળ વડે પૂજા કરવી, ઘી, સાકર ને દહી' સહિત ભાતનુ નૈવેદ ધરવું, આંબાની કેરીના અઘ્ય આપવા અને સુવણ વાળું જળ પીવુ', જેઠ વદિ ૩ ને દિવસે જૂઇના કાષ્ઠનું' દાતણુ
૩
For Private and Personal Use Only