________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ર૪૪ શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨ જે અન્નથી વીર્ય ઉત્પન્ન થાય છે અને કઠેળના મધુરમાં બીજા પાંચ રસોનો વધારો કરવાથી અને પચાવવામાં સહાયભૂત થાય છે. એટલું કહ્યા પછી ચેતવણી આપવાની કે, જે લેકે દિવાળીમાં તેલના તળેલા કકેળના પદાર્થો ખાઈને એક ટંક નિભાવી લે છે, તેમનાં શરીરમાં વીર્યનું પિષણ શી રીતે થઈ શકે? મતલબ કે તેથી રેગની ઉત્પત્તિ સિવાય બીજું ફળ થતું નથી.
ઉપર પ્રમાણે સંક્રાતિથી માંડીને દિવાળી સુધીની છયે તુ એમાં જુદી જુદી જાતના વાતાવરણને અનુકૂળ તથા જુદી જુદી જાતની પ્રકૃતિને અનુકૂળ પર્વે નિર્માણ કરીને તેમાં આનંદથી ભાગ લેવા માટે પ્રજાને દેરવીને હતુની આગળ આવતી ગાતુમાં કેપનારા દોષેનું શમન થાય અને તે દેનું મનુષ્ય શરીર ઉપર આક્રમણ થાય નહિ એ પ્રબંધ કરનારા અમારા ઋષિમુનિઓને ઉપકાર માન્યા વિના અમારે ચાલતું નથી. એ પ્રમાણે છતુના સમયેગનું નિરીક્ષણ કર્યા પછી હવે તુના હીન, મિથ્યા અને અતિવેગ સમયે કેવી રીતે વર્તન રાખવું કે જેથી મનુષ્ય તંદુરસ્ત રહી સાંસારિક, વ્યાવહારિક અને પારમાર્થિક સુખને લાભ મેળવી, આનંદથી પિતાને કાળ ગુજારે. આ હેતુથી અમે વ્રતરાજ નામના ગ્રંથનું અવલોકન કર્યું તે તેમાં સૈભાગ્યસુંદરી વ્રત જેવામાં આવ્યું. જો કે વ્રતરાજમાં અનેક પ્રકારનાં વ્રતા કહેવામાં આવ્યાં છે અને તે પ્રમાણે ફળનિર્દેશ થતો હોય તેને અનુભવ વ્રત કરનારને થયેલ હોય તે ખરે; પણ સૌભાગ્યસુંદરીવ્રત તેના નામ પ્રમાણે કામ કરતું જણાવાથી અને તેમાં લખેલી મનુષ્યને આરોગ્ય આપનારી જણાવાથી અમે લખીએ છીએ. સૌભાગ્યસુંદરીવ્રતમાં દેવીનું સ્થાપન કરવામાં આવે છે અને ખાસ કરીને એ વ્રત સ્ત્રીઓને માટે નિર્માણ થયેલું છે. સ્ત્રીઓ સૌભાગ્યવતી રહેવાનું વધારે પસંદ કરે છે, પણ આ કાળમાં સ્ત્રીઓના કરતાં પુરુષના વિશેષ હક કેટલેક અંશે
For Private and Personal Use Only