________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪૮
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
સાત હતુઓ ગણાવીને ઉત્તરાયણ અને દક્ષિણાયન એવા બે ભાગ પાડે છે; પરંતુ દેશના સંચય, પ્રકેપ અને શાંતિ માટે છ ઋતુને ગ્રહણ કરે છે, એટલે શિયાળામાં શિશિર ઋતુને ગણી ઉનાળામાંથી પ્રવૃષઋતુને બાદ કરે છે. ચરકમુનિએ ચરકસંહિતામાં ઋતુના ગુણદોષનું વર્ણન કરેલું છે પરંતુ તુને કાળ ક્યાંથી ગણું તેને નિશ્ચય કર્યો નથી. શારંગધરના કર્તા શારંગધરાચાર્ય પ્રવૃષ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીષ્મ એ રીતે છ ઋતુઓ ગણાવે છે, અર્થાત્ હેમંત, વસંત અને શ્રીમ એ ત્રણ ઋતુનું ઉત્તરાયણ અને પ્રવૃષ, વર્ષા, શરદ એ ત્રણ ત્રતુનું દક્ષિણાયન માને છે. વાગ ભટ્ટે વર્ષા, શરદ, હેમંત, શિશિર, વસંત અને ગ્રીષ્મ ઋતુ માનીને વર્ષા, શરદ અને હેમંત ઋતુનું દક્ષિણાયન અને શિશિર, વસંત અને ગ્રીષ્મઋતુનું ઉત્તરાયણ માનેલું છે. બ્રહનિઘંટુ રત્નાકર, નિઘંટુ રત્નાકર, ભાવપ્રકાશ આદિ વૈદ્યક ગ્રંથાએ સુશ્રુત પ્રમાણે
તુઓ ગણેલી છે. કવિ નર્મદાશંકરે પિતાના નર્મકવિતા નામના ગ્રંથમાં છ બાત વાગભટ્ટ પ્રમાણે માનેલી છે અને કવિ દલપતરામ પિતાના દલપતકાવ્યમાં વર્ષા, શરદ અને હેમંતનું દક્ષિણાયન અને શિશિર, વસંત અને ચીમનું ઉત્તરાયણ માનેલું છે. એ પ્રમાણે માનવા છતાં ઋતુને કાળ ગણવામાં ઘણું ટાળે ઉત્પન્ન થાય છે. કારણકે સુકૃત ભાદર અને આસો વર્ષાઋતુ, કારતક અને માગશર શરદઋતુ, પિષ અને મહા હેમંતઋતુ, ફાગણ અને ચૈત્ર વસંતઋતુ, વૈશાખ અને જેઠ શ્રીમતુ ને આષાઢ અને શ્રાવણ પ્રવૃષાતુ ગણે છે. અને વળી ફરીથી એમ પણ માને છે કે શ્રાવણ અને ભાદર વર્ષાઋતુ, આ અને કારતક શરદઋતુ, માગવાર અને પિષ હેમંતઋતુ, મહા અને ફાગણ શિશિરઋતુ, ચિત્ર અને વૈશાખ વસંતઋતુ અને જેઠ અને આષાઢ ગ્રીષ્મઋતુ જાણવી. વાભઠ્ઠના મત પ્રમાણે સુયુતે શ્રાવણથી વર્ષાઋતુ ગણું આષાઢમાં
For Private and Personal Use Only