________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
ACT
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯૨
શ્રી આયુર્વેદ નિબંધમાળા-ભાગ ૨
ચરક સુશ્રત હારિત માધવ વળી, વાગભટ ભાવમિન્ને વખાણી; કે કવિ થઈ ગયા ગ્રંથ તેના રહ્યા, કાવ્ય વિચિત્ર વિચિત્ર વાણી. ભાષ્ય તેનાં થયાં ભાષા ગુજરાતીમાં, ગદ્યમાં વરણવ્યા ગુણ ભારી; પણ નહીં તે અભ્યાસથી મુખ ચઢે, બહુ પડે શ્રમ હદે જે વિચારી; પદ્યમાં થાય તે રસ બહુ ઊપજે, સુખથી થાય છવાગ્ર સર્વ; એમ જાણી કવિતા કઈ રસભરી, ટાળવા દુષ્ટ રેગાદિ ગર્વ.
હરિગીત છંદ કવિઓ સહુને કરગરી કરું વિનતિ કે લક્ષમાં, રસભંગ કે ગણદોષ નિરમળ બુદ્ધિથી કરજો ક્ષમા; પરમાર્થ બુદ્ધિએ રચું ગુણવંત ગ્રંથ ગુણભર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તા. ૩૧ દિસે ઘણા રસ કુદરતી નવ રંગ ભૂમિ જામિ, બહુવિધ વનસ્પતિ તૃણ લતા ફળ દેખી આનંદ પામિયે; છે. જૂજવા ગુણ તેહના આશ્ચર્યરૂપે રસ કરે, મુજ શ્રમ સફળ ત્યારે થશે, ચદિ એક નર દુઃખથી તર્યો. ૩૨ જિહવા ત્વચા વિચાર નાડી, જ્ઞાન મળ મૂત્રો તણું, શબ્દ સ્પર્શ ને રૂપની કરવા પરીક્ષા તે ભણું; એમ અષ્ટવિધ કરવા વિવેચન લક્ષ મુજ મનમાં કર્યો, મુજ શ્રમ સફળ ત્યારે થશે યદિ એક નર દુઃખથી તા. ૩૩
For Private and Personal Use Only