________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના રોગોની ચિકિત્સા ૧૯૭
-
-
દાખલ કરવા દઈશ નહિ. તે ઉપરથી અમારા અનુમાનને વધારે પુષ્ટિ મળી કે, અમારા દેશમાં દિન પર દિન ઉરચવણમાં ગણાતી કેમમાં આહાર, વિહાર અને સ્વભાવ, અનાયાસે નીચવણના જેવા થતા જાય છે અને પ્રજાનું આત્મબળ તથા ધર્મબળ અને શ્રદ્ધાબળ ઘટતું જાય છે, તેનું ખરું કારણ આ શીતળાને ચેપ છે. કારણ કે કઈ પણ બાળકને ઊંચવર્ણના બાળકને ચેપ લઈ બીજા બાળકને મૂકવા દેવાને ઊંચવર્ણના લેક રાજી હોતા નથી. તેથી વેકિસનેટરે નીચ વર્ષના બાળકની માતાને અમુક પૈસા આપી અથવા કાંઈ પણ નહિ આપતાં તેઓના બાળક પૈકી જે બાળક સશક્ત અને ઉપરથી નીરોગી જણાતું હોય તેનો ચેપ લઈ, ઊંચવર્ણના બાળકમાં મૂકતા હતા; તેનું પરિણામ એવું આવતું હતું કે, તે સશક્ત જણાતા બાળકના શરીરમાં પિઢીધર ઊતરતા એટલે હરસ કુષ્ટ, ક્ષય, દમ, ગુમ, પ્રમેહ, ટાંકી વગેરે રોગે દાખલ થઈ જતા અને જે તેવા રેગવાળું બાળક ન હોય તે પણ તેના શરીરમાં વંશપરંપરાથી ઉતરી આવેલાં દુર્વ્યસન, અભક્ષ્યાભર્યા કરવાની ટેવ અને અધર્મની વૃત્તિ, એ તે જરૂર દાખલ થતાંજ, જેને પ્રત્યક્ષ પુરા વર્તમાનકાળની પ્રજાનું વર્તન છે ! પરંતુ જ્યારે સરકારના મનમાં આ વાત બરાબર ઊતરી કે તુરત, શીતળા આવેલા બાળકને ચેપ લઈ બીજા બાળકના શરીરમાં મૂકવાને રિવાજ બંધ કરવામાં આવ્યું અને ખર્ચને માટે જે ઉઠાવીને પણ, દર વર્ષે લાખ બાળકોને માટે, ગૌશીતળાને ચેપ કાચની ટયૂબમાં ભરીને વેકિસનેટરોને જોઈતા પ્રમાણમાં પૂરો પાડવાનું ભગીરથ કાય પિતાને માથે લઈ, બાળકોમાં થતું રેગનું સંકરત્વ તથા વર્ણનું સંકરત્વ અટકાવ્યું.
આયુર્વેદે મસુરિકા નામથી લખેલા અને પ્રજાએ શીતળાના નામથી ઓળખેલા આ ભયંકર રોગને વિષય પૂરો કરતાં, અમે
For Private and Personal Use Only