________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૬
શ્રી આયુર્વેદ નિબંધમાળા
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
વાની ગોળી” ઠંડા પાણીમાં ઘસીને ચોપડવી. કેટલીક વાર તે એવું જોવામાં આવ્યું છે કે, આંખના કાળા ડેળા અને સફેદ ડેળાના સાંધા પર, અથવા સફેદ ડેળા પર મગની દાળ જેવડી હેલી થાય છે અને આ ડે લાલ બની જાય છે. તે પછી પેલી ફેલલી ફૂટી જઈ આંખના ડોળામાં મગની દાળ જેવડે ખાડો પડે છે અને તે ખાડામાંથી પરુ વહે છે. તેવી આંખમાં જે કઈ દવા નાખીએ અને પેલા ખાડામાંથી આંખની ભીતરના કાચમાં ઊતરી જાય છે, તેને આંધળો થવાને સંભવ છે. તેવી આંખમાં માત્ર “બબુલાદિ સ્વરસ” આંજવાથી અજાયબ જે ફાયદો થાય છે. કેટલીક વાર આંખની નાક તરફની બાજુથી મસાનું પડ વધીને કાળા ડોળા તરફ આવે છે અને આંખની બીજી બાજુથી બીજુ મસાનું પડ કાળા ડોળા તરફ વધતું આવે છે. જે તેને અટકાવવામાં ન આવે તે આખી આંખ, મસાના પડથી ઢંકાઈ જાય છે. એવી અવસ્થામાં બબુલાદિ સ્વરસવાળી સળી રાતા સુરમામાં બળીને દિવસમાં એક વાર સવારે અથવા રાત્રે આંજવાથી મસે વધતો અટકી જઈ, આંખ સારી થઈ જાય છે.
જો કેઈ સ્ત્રીને એક બાળક ધાવણું હોય અને તેવી અવસ્થામાં બીજે ગર્ભ રહે ત્યારે જે તે છોકરું તે માતાને ધાવે, તે તે બાળક દૂબળું, તેજ વિનાનું અને પીળું થતું જાય છે, હાથપગ કંતાય છે અને પેટ મોટું થાય છે. કેટલાકને ઝાડા થાય છે અને કેટલાકને ઝાડે બિલકુલ બંધ થઈ જાય છે, જેને લૌકિકમાં પારો લાગે છે” એમ કહેવામાં આવે છે. તેવા રોગોમાં તે બાળકને આગળ કહેલા માલતિચૂર્ણને ઉપયોગ કરવાથી ઘણે ફાયદો થાય છે. પરંતુ એવી અવસ્થામાં તે બાળકને તેની માતાનું દૂધ ધાવતું બંધ કરી દેવું જોઈએ અથવા બીજી ધાવને આપવું કે આગળ કહી ગયા તે પ્રમાણે દૂધ બનાવીને તે દૂધ પીતાં શીખ
2
. વિનય છે કે
ય છે
For Private and Personal Use Only