________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાળકની સારવાર અને તેના શેની ચિકિત્સા ૬૫
સુધી અને માટા માણસને આઠ વાલ સુધી, ગાળેલા ગાયના મૂત્રમાં આપવું. મબારખી તથા નાળકાટવાળાને થી અથવા તેલ બિલકુલ આપવુ' નહિ. બનતાં સુધી મેળુ દૂધ અને ભાત આપવા. ભાત ન ખાઇ શકે તે એકલા દૂધ ઉપર રાખવે, પણ મીઠું મરચુ' કે મસાલા કાંઇજ આપવુ નડે. મેટા માણસથી ન રહેવાય તે જીવારની ધાણી અને શેકેલા ચણા ખાવાને આપવા પણ તેથી એમ ન સમજવુ કે પોઆ ને દૂધ ભેગુ કરી ખાઇ શકાશે. પરેજી કાળજીપૂર્વક પાછળ માં આવશે તે દદી જરૂર સારા થશે; પણ એટલી જાત ખૂબ ચાદ રાખવી કે, જે આળક અથવા બાળકીને, મરદ અથવા સીને નાળકાટ થા હાય અને તેની ઈંદ્રિય ઉપર પાણીથી ભરેલા ચળકતા સેને જણાય તે નહિ; કારણ કે ઇન્દ્રિય ઉપર સાને આવ્યા સિવાય મીતે કોઇ બચાવી શકે તેમ નથી.
તેનું એસડ વઘે કરવુ
પછી તેને પરમેશ્વર
હાલમાં કેટલાંક માળા કરાંની માતાને ધાવણ નહિ આવવાથી અથવા ધાવણ એહ આવવાથી અઢવા ધાળુ આવતું હાય છતાં, છે!કરું' ધાવે તે તેની માતાને ખાંધે ચુસાઈ જવાના ભયથી અથવા સ્તન તૂર્કી જવાના ભયથી તેઓ બાળકને ધવડાવતાં નથી; પણ તેને દૂધ. અને આ પાત્રાની ટેવ પાડે છે. જો કે તેથી બાળકને તાવ તેા વળે છે, પરંતુ પેષણ મળતું નથી. જેથી માળકનાં હાડકાં બિલકુલ પેષાયા વિનાનાં સૂકાં રહી જાય છે અને ખળક બાંધા વગરનુ પાતળુ અને નિર્માલ્ય થઈ જાય છે. જેથી જુવાનીમાં ક્ષય જેવા વ્યાધિને શરણે થઇ ચરણ પામે છે; અને કદાચ ક્ષય ન થાય તે અલ્પીય અથવા હીહીન અથવા નપુંસક જેવા ચીડિયા સ્વભાવનો, મગજની શક્તિ વિનાના, કામ કરવામાં કાયર અને કાઇ પણ જાતના ચીકણુા રાગને ભેળવતા જોવામાં આવે છે. માટે અમે ભલામણ કરીએ છીએ કે, આખી
For Private and Personal Use Only