________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગ5 ડીગારવાર
પ્રસવ અને પ્રસૂતાની સારવારે ૧૨૩ ની ગોળી લઈ શકે એટલે પહોળે ન રહ્યો હોય તે ગળી નાની કરવી અને તે પછી તે લેવડાવવી. વીશ વાસા પછી ચાળીશમું નાહતાં સુધી બંધારાને માટે લેધર, ફટકડી, માયું, વાયવડિંગ, વાકુંભા, આંબાહળદર, કસલે અને કાળીજીરીને ખાંડી, વસ્ત્રગાળ કરી વેંગણના પાતરાંના રસમાં ગળી વાળી, છાંયે સૂકવી, તેની ચર જેવડી ગોળી લેવડાવવી એટલે નિસંકેચન થશે. અથવા અજમે તે ૧, લેધર તેલે ૧, વાવડિંગ તેલે ૧, વાંકુભા તેલો ૧, માયું તેલ ૧, ભાંગતેલા૨, અને રાતી કરેણનાં સૂકવેલાં ફૂલ તેલા ૨ એને વાટીને શિલારસમાં તેની ચણીબોર જેવડી બળી વાળવી અને તે ગોળી લેવડાવવાથી પ્રસૂતાવસ્થામાં અથવા પ્રસૂતા ન હોય એવી અવસ્થામાં નિભ્રંશ થયો હોય, નિશૂળ થયું હોય, નિમાર્ગને દીર્ધ વરમ થયો હોય, નિમાંથી દુધભર્યો સ્ત્રાવ થતો હોય, તે તેને આ ગોળીઓ લેવડાવવાથી ફાયદો થશે. જે આહારવિહારનો નિયમ નહિ સચવાવાથી અથવા ભાર ઊંચકવાથી, એનિ ધસી આવી હોય તે, અરડૂસાનાં પાતરાં, અરણિનાં પાતરાં, ચેવલી પાન અને નગેડનાં પાતરાં સરખે ભાગે લીલાં ને લીલા લઈને એક વાસણમાં ભરી, તે વાસણ પર ઢાંકણું ઢાંકી, નીચે તાપ કરીને, તે પાતરાને બાળી રાખેડી કરવી. એ રાખેડીમાં ડુિં મધ મેળવી તેની પિટલી લેવડાવવાથી નિને સંકેચ થાય છે. ધસેલી ઇન્દ્રિય પિતાને સ્થાને જાય છે અને પેનિસાવ બંધ થાય છે. એ પ્રમાણે સામાન્ય સુવાવડને વિધિ લખવામાં આવ્યે. હવેથી સુવાવડમાં થતા ઉપદ્રવની શાંતિ અને પ્રસૂતાના શરીરનું રક્ષણ કેમ કરવું, એ વિષે આપણે વિચારીએ.
કદાચ કે પ્રસૂતાના મુખમાં અત્યંત ગરમી હોય અને તીખી વસ્તુ ખાઈ શકતી ન હોય, તે તેને હવળાઈ આપવી બંધ કરી, બે રસ્તીને આસરે કાચ હિંગળક અને એક સેનાને
For Private and Personal Use Only