________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર
૧૧૩
ઇને, એની મેળે બહાર પડે છે. જો એ મેલીના ઘેાડા ભાગ પણ ગસ્થાનમાં રહી જાય તા પ્રસૂતાને સુવાવડમાં કેડ પાર્ક છે, અથવા તેમાંથી ચેાનિક'ડ, મક્કલ અથવા ચેનિમા ના દીધ વરમ કે સાજા અને સુવારાગને જ્વર ઉત્પન્ન થાય છે. એટલા માટે મેલી પડવાની ઘણી આતુરતાથી વાટ જોવામાં આવે છે; અને તે મેલી પડી ગયા પછી, પ્રસવની વેદનાથી અથવા પ્રસવ થતાં ચેનિના થયેલા વિકાસથી અથવા પ્રસવ થતાં ચેાનિને પહોંચેલા જોરથી, ચેાનિમાં ક્ષત, ફાટ કે સેાજો આવ્યે હાય, તે મટાડવા માટે પેટ ઉપર પાટો બાંધ્યા કે તુરત ચેનિમાં ગેાળ, મીઠું અને સૂકી હળધર ભરી દેવામાં આવે છે. તેથી ઉપર લખેલી પીડાની શાંતિ થવા ઉપરાંત મેલીના કાઇ પણ ભાગ રહી ગયા હાય, તે આ ઉપચારથી ગળીને બહાર નીકળી જઇ, ચૈનિ સ્વચ્છ થાય છે. એ પછી જણનારી સ્ત્રીએ પેાતાને હિતકારી હાય તે આહારવિહાર કરવા, પશ્રિમ કરવા નહિ, મૈથુનના ત્યાગ કરવા, કૌધ કરવા નહિ અને ઠંડા પદાર્થનું સેવન કરવું નહિ. જે સુવાવડી સ્ત્રીથી આહારવિહારમાં ભૂલ થાય અને તેને પરિણામે જે વ્યાધિ થાય છે, તે ઘણે પ્રયત્ને મટે છે અથવા મટતાજ નથી, એટલા માટે તેણે પૃથ્યનું જ સેવન કરવું જોઇએ. સુવાવડી સ્ત્રીનુ' સઘળું ખરાખ લેાહી નીકળી ગયા પછી પણ તેણે સાવધાન રહી એક માસપન્ત નિત્ય પથ્ય અને ઘીવાળું થેાડુ' થાડું જમવુ, શેક લેવા અને તેલના અભ્યંગ કરાવવે. પ્રસૂતિ પછી દાઢ મહિના થઈ જાય, અથવા ફરીથી અટકાવ આવે, ત્યારે સુવાવડી કહેવાતી મટે, એવા ધન્વ રિના મત છે. એકંદરે એવુ છે કે, સ્ત્રીને ઉપદ્રવરહિત અને ચેાખ્ખી થયેલી જણાયા પછી પણ સુવાવડને ચાર માસ વીત્યા પછી તે નિયમે છેડવા. આ ઉપરથી સમજાય છે કે, સ્ત્રીને પ્રસૂતિકાળ આવ્યા પહેલાં ગભ થી પાંચમે અથવા સાતમે માસે, પેાતાના
For Private and Personal Use Only