________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસવ અને પ્રસૂતાની સારવાર
૧૧૧
ઉપર જણાવવામાં આવ્યુ છે કે, પ્રસૂતિગૃહ કરાવનારી સુયાણી શિયાર, ધીરજવાળી અને હસમુખી તથા પ્રીતિથી કામ કરનારી અને વિશ્વાસપાત્ર હાવી જોઇએ. વળી તેના નખ લેવડાવેલા હાવા જોઇએ, તેનુ` કારણ એ કે, સ્ત્રીને પ્રસવ વખતે આમરણાન્ત દુઃખ ઉત્પન્ન થાય છે, તેવા સમયમાં જે સુયાણી ગભરાઈ જાય એવી, ચલિત મનની અને અનુભવ વગરની હાય, તેા પેાતાના મનની સ્થિતિ સાચવી નહિ શકવાથી, તે કર્કશ તથા ભયભરેલાં વચનેા ખેાલી જાય, તેથી ભણીના મન ઉપર એવી ખરાબ અસર થાય કે, જેથી તેને પ્રાણ જવા સુધીના સ`ભવ આવી જાય. નખ લેવડાવવાનું કારણ એ છે કે, ગર્ભસ્થાનમાં આંગળી મૂકવી પડે અથવા હાથ મૂકવા પડે અને નખ વધેલા હાય, તેા ગભસ્થાનના કાઈ ભાગને અથવા ગર્ભના કુમળા શરીરને નખના જખમ લાગી જાય, તે નખના જખમને બીજા જખમા કરતાં રુઝવવાનું કામ ઘણું મુશ્કેલ થઇ પડે છે. એ ઉપરાંત સુયાણી સિવાય ત્રીજી બેથી ચાર વૃદ્ધ સ્ત્રીએ જેએ એ કામની અનુભવી હાય, તેઓને હાજર રાખવાનું કારણ એ છે કે, તેઓ પેાતાના અનુભવથી પ્રસૂતાને શાંતિ આપે, તે તેની સંબંધી હેાવાથી, પ્રસૂતાને શાંતિ અને વિશ્વાસ સાથે હિંમત રહે. તેના અનુભવથી પ્રસૂતાની પ્રકૃતિમાં કાંઇ ફેરફાર થતા હૈાય તે તે લક્ષમાં રાખી, તેના સત્વર ઇલાજ કરે અને પ્રસૂતાની ચેનિમાં તેલ ચેપડયા પછી તેને ઉભડક બેસાડીને જોર કરવાનુ કહેવામાં આવે, અને તે પ્રમાણે જોર કરવાથી ખાળક ગર્ભશય્યામાંથી ખસી, ચેાનિન્દ્વારમાં આવે, એટલે સ્ત્રીને ચત્તા સુવડાવવાની જરૂર પડે છે. તે અરસામાં દુઃખ તથા ભયને લીધે, સ્ત્રીના ગર્ભસ્થાનના સ્નાયુઆ સંકેચાવાથી ગર્ભ પાછે ઊંચે ચડી જઇ, કાળજાની સાથે જોડાઇ જવાને સંભવ હાવાથી, એક વૃદ્ધ સ્ત્રી તેના પેટને એવી
',
For Private and Personal Use Only