________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વા
.
.
,
,
,
-
-
-
-
-
- -
-
-
-
-
ગર્ભિણીને રેગોની ચિકિત્સા અત્યંગ કરી ગરમ પાણીથી શેક કરે અને તે પછી નિમાં નેહ ધારણ કરાવવું, એટલે નિ કેમળ થશે અને તેનું શૂળ શાંત થશે. જે શસ્ત્રકર્મ કરનારને જેગ ન હોય તે રાઈ અને હિંગનું ચૂર્ણ કરી, કાંજીમાં મેળવી પાવાથી ગર્ભ સ્થાનમાં મરેલા ગર્ભને પાત થાય છે. અથવા ફાલસાનાં મૂળનો લેપ, નાભિ, બસ્તિ અને એનિમાં કરવાથી સૂંઢ ગર્ભનું આકર્ષણ કરે છે. જે પ્રસૂતા સ્ત્રીના પેટમાંથી ઓર બહાર ન પડે તે શૂળ, પેટ ચડવું અને અગ્નિમાંદ્યના ઉપદ્રવ થાય છે. એ ઉપદ્રવ જણાય ત્યારે સાપની કાંચળી, કડવી દૂધી, નાગરમોથ અને સરસનાં બીજ, એનું ચૂર્ણ કરી સરસવના તેલમાં મેળવી નિમાં ધૂણું આપવી. જે ઓર રહી ગઈ હોય તે સુયાણીએ પોતાના નખ લેવડાવીને હાથે તેલ ચોપડીને તે હાથ નિમાં મૂકીને, ઓર કાઢી લેવી. જે નિમાં જખમ પડેલ જણાય તે ભૂરા કેળાનાં પાન અને લેધર એ સમભાગે લઈ બારીક વાટીને તેને લેપ કરે. જે
નિભ્રંશ થયા હોય તે પલાસપાપડે અને ગુલ્લરનાં ફળ વાટી તલના તેલમાં મેળવીને નિમાં લેપ કરવાથી નિ ઘટ્ટ થાય છે. બાળકને પ્રસવ થયા પછી નિમાં વાયુપ્રવેશ ન થાય એવા ઉપચાર કરી તેનું રક્ષણ કરવું. જો તેમ કરવામાં ન આવે તે વાયુ કેપીને બહાર નીકળતા રક્તને રાકી પ્રસૂતાને હૃદય, મસ્તક અને બતિમાં શૂળ ઉત્પન્ન કરે છે, તેને મલ્લક” (મક્કલ) રોગ કહે છે. જે મલ્લક થયો હોય તે જવખારનું ચૂર્ણ કરી તે ઊના પાણી સાથે અથવા ઘીની સાથે પાવાથી, મલ્લક શુળ મટી જાય છે. અથવા સૂંઠ, મરી, પીપર, તજ, તમાલપત્ર, એલચી, નાગકેશર, ધાણું એનું ચૂર્ણ જૂના ગેળ સાથે ખાવાથી મક્કલ ને નાશ કરે છે. અથવા હિંગને શેકીને ઘીમાં મેળવી ચટાડવાથી મક્કલ શૂળને નાશ થાય છે. કેટલીક વાર સ્ત્રીને પ્રસવ થયા પછી તેને પેશાબ
For Private and Personal Use Only