________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભિણીને રેગની ચિકિત્સા માથું પાછળ રાખી અટકે છે તે “બીજક” કહેવાય છે; અને જે ગર્ભ પરિઘ પ્રમાણે એનિમાં અટકી રહે છે તે પરિઘ કહેવાય છે. જે ગર્ભિણી સ્ત્રીને બચીને કાંઠે ઢીલું પડી જવાથી માથું સ્થિર રહી શકતું નથી, શરીર ઠંડું પડતું જાય અને લજજાને નાશ થાય તથા તેની કુખ ઉપર લીલી નસે તરી નીકળે, તે ગર્ભિણી તથા ગ, એકબીજાને પ્રાણ લે છે. ગર્ભિણીને ગર્ભની હાલચાલ બંધ થયેલી જણાય, વેણે આવતી બંધ થાય, શરીર પીળું કે લીલાશ પડતું જણાય, શ્વાસેચ્છવાસમાં દુર્ગધ આવે અને પેટ ફૂલી જાય તે જાણવું કે પેટમાં ગર્ભનું મરણ થયું છે. ગર્ભિણી સ્ત્રીને માનસિક તથા આગંતુક, એવાં દુઃખ ઉત્પન્ન થવાથી અથવા કઈ મહાન વ્યાધિથી ગર્ભનું મરણ થાય છે. જે ગર્ભિણી સ્ત્રીને વાયુના
ગથી નિને સંકેચ થઈ, કૂખમાં ગભ અટકી રહે અને તેની સાથે મક્કલશૂળ, આંકડી, ખાંસી, શ્વાસ આદિ ઉપદ્રવ હોય તે ગર્ભિણી જીવે નહિ. જે ગર્ભિણી વાતકારક અન્ન અને પાન, મૈથુન, જાગરણ એનું અતિ સેવન કરે, જેથી ગર્ભના નિમાર્ગને વાયુ કેપીને નિદ્વારને બંધ કરે છે અને એ દ્વાર બંધ થયા પછી,
નિગત વાયુ ગર્ભાશયના દ્વારને રોકે છે તથા ગર્ભાશયમાં પીડા ઉત્પન્ન કરે છે, તેથી ગર્ભનું મુખ-નાક બંધ થઈ શ્વાસોચ્છવાસ બંધ પડવાથી ગર્ભને નાશ થાય છે. અથવા શ્વાસોચ્છવાસ બંધ થવાથી ગર્ભિણીને પણ નાશ થાય છે. આ યમની પેઠે મારી નાખ. નારા રોગને “ચેનિસંવર્ણ” નામનો વ્યાધિ કહે છે. તેથી વૈદ્ય એની ચિકિત્સા કરવી નહિ. પ્રસૂતિકાળે વાયુથી ગર્ભને સંકોચ થાય જેથી પ્રસૂતિ થઈ શકે નહિ, તે સ્ત્રીએ ખાંડણિયામાં થોડું ધાન્ય લઈને સાંબેલાથી ખાંડવું અને વિષમાસને (ઉભડક) બેસવું અથવા વિષમ વાહન પર બેસીને ફરવું, જેથી પ્રસવ થાય છે પ્રસવને કાળ થયે હોય અને પ્રસુતા કણાતી હોય તો, સાપની
For Private and Personal Use Only