________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉત્તમ ગુણકર્મવાળી અને રૂપાળી સંતતિને ઉપાય ૮૫
-
-
-
-
-
--
-
- -
- -
- - -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
રૂપાળું સુશોભિત અને આકર્ષક બનાવવાનાં સાધને માટેજ લખ્યું છે; પરંતુ અમારા આયુર્વેદે પિતાનાં શરીર, અંતઃકરણ અને આત્માના જેવાં બાળક ઉત્પન્ન કરવાનું વિધાન કરેલું છે, પણ તે ઘણું સંક્ષિપ્તમાં હોવાથી વિદ્વાન વૈદ્યોએ અને વૃદ્ધ વડીલેએ તેના ઉપર વિચાર કરી, તે દિશાએ વહન કરવાનું છે. - જે એક માતા પિતે રૂપાળું બાળક ઉત્પન્ન કરવાની ઇચ્છા રાખતી હોય, તે તેણે અમુક માણસને પ્રથમથી મુકરર કરે છે, આ મનુષ્યના જે મારે ત્યાં પુત્ર ઉત્પન્ન થાય, જે એમ કરવામાં નહિ આવે અને કોઈ અજાણી ભળતી જ છબી અથવા ચિત્રની પસંદગી કરી, તેના ઉપર તીવ્ર ધ્યાન અપાય તે ઘણે ભાગે તે ચિત્ર જેવી સંતતિ ઉત્પન્ન થાય; પરંતુ તેમાં જોઈતા ગુણે ઉત્પન્ન થઈ શકે નહિ. જે એક માતા પિતાના ઉદરથી રૂ૫–ગુણસંપન્ન સંતતિ ઉત્પન્ન કરવાની ઈચ્છા ધરાવતી હોય, તો તેણે બનતાં સુધી પિતાના માનેલા દેવ-ગુરુની પ્રતિમા ઉપર ધ્યાન રાખવું, અથવા પિતાના વંશમાં કઈ પ્રભાવશાળી, બુદ્ધિશાળી, બળવાન અથવા દેશદ્ધારક પુરુષ ઉત્પન્ન થયે હોય, તે તેની છબી ઉપર પ્રેમથી અવલંબન કરી, તેના જેવું રૂપાળું મનુષ્ય દુનિયામાં બીજુ છેજ નહિ, અથવા તેના જેવા ગુણવાળું મનુષ્ય બીજું નથી, એ દઢ સંકલ્પ કરે અને તે પછી ગર્ભ ધારણ કરે. જે પ્રથમથી માતાના અંતઃકરણમાં મહાપુરુષની છબી ચિત્રાઈ ગઈ નહિ હોય, તે ગર્ભ રહ્યા પછી જ્યારે એક મહિના બાદ ખબર પડે કે મને ગર્ભ રહ્યો છે અને તે પછી બાળક કેના જેવું ઉત્પન્ન કરવું, તેની ચૂંટણી કરતાં ઘણું પુરુષ ઉપર ધ્યાન દોડાવવામાં આવે, તે કુદરતને નિયમ એ છે કે, જેમ ગર્ભમાંથી બાળક બહાર પડે કે તે જ વખતે સૂર્ય, ચંદ્ર અને ગ્રહોનાં કિરણે ત્રાતુ, અયન અને કાળના પ્રભાવે તેની ઉપર પડે છે, તેમ ગર્ભમાં વીર્યનું
For Private and Personal Use Only