________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
-
-
-
-
- -
સુધાદાયી મુધાજલી.
दुल्लहा उ मुहादाई __मुहाजीवी वि दुल्लहा। मुहादाई मुहाजीवी
दो वि गच्छंति सोग्गई ॥ જાતિ ૨. ૫, ૩. ૧, . ૧૦૦
ર
સંસારમાં સુધાદાયી (નિઃસ્વાર્થ દાન આપનાર) દુર્લભ છે અને મુધાજીવી (સ્વાર્થ રહિત ભિક્ષા લેનાર) પણ દુર્લભ છે. મુધાદાયી અને મુધજીવી– બને સ્વર્ગમાં જાય છે.
For Private And Personal Use Only