________________
Shri Mahavir Jain Aradhana Kendra
પરિષહ ઉપસર્ગ.
www.kobatirth.org
वि ता अहमेव लुप्पए लुप्पंति लोअंसि पाणिणो । एवं सहिएहि पासए अणिहे से पुट्ठे अहियासए ||
સૂત્રતાંગ પ્ર. ૨, ૩. ૧, ૧. ૧૩,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
*
:: te ::
પરિષહેા અને ઉપસર્ગાથી કેવળ હું જ દુઃખી નથી. આ લેાકની અંદર બીજા પણ અનેક દુઃખી જીવા છે. એ પ્રમાણે જોઇને વિચારીને જે દુઃખ આવે તે સહન કરવું, કલેશને જરા પણ સ્થાન ન આપવું.
PR
For Private And Personal Use Only