________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહુ પ્રા ના
ક્રૂર સુક્તિમાં વસતા ભગવાન પણ ભક્તના હૃદયમાં રહે છે ને પ્રકાશ પૂરે છે.
(૩)
मुक्तिं गतोऽपीश ! विशुद्धचित्ते. गुणाधिरोपेण ममाऽसि साक्षात् । भानुर्दवीयानपि दर्पणेऽंशु
सङ्गान्न किं द्योतयते गृहान्तः ? ॥ ३ ॥
3
અનુવાદ
હે નાથ ! નિર્મલ થઇ વસ્યા છે. આપ નૂરે મુક્તિમાં, તાયે રહ્યા ગુણ આપતાં મુજ ચિત્તરૂપી શક્તિમાં ૫ અતિ દૂર એવા સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબરૂપે આવી અહિં ઉદ્યોતને કરતા નથી ? ।।
ભાષા –
હે પ્રભુ ! આપ મેક્ષમાં દૂર પધાર્યા છે. છતાં મારા નિલ ચિત્તમાં ગુણાનું સ્થાપન કરતાં મને તે સામેપ્રત્યક્ષ રહ્યા હે એમ જ લાગે છે. દૂર રહેલા સૂર્ય પણ શું આરીસામાં પ્રતિબિંબરૂપે રહીને ઘરના અન્દરના ભાગને નથી અજવાળતા ? અર્થાત્ અજવાળે જ છે. (૩)
For Private And Personal Use Only