________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
અહંતપ્રાર્થના
આવ્યા શરણે તમારા, જિનવર ! કર આશ પૂરી અમારી નાવ્યો ભવ પાર હાર, તુમવિણ જગમાં, સાર લે કેણ હારી છે ગાય જિનરાજ આજે, હરખ અધિથી, પરમ આનંદકારી પાયે તુમ દર્શનશે, ભવભવ ભ્રમણા, નાથ સર્વે અમારી શ૧૧મા
દેવેદ્રવંઘ ! સવિ વસ્તુ રહસ્ય જાણું ! સંસારતારક ! અને ભુવનેક ભાણ છે આજે પ્રભુ ! મુજપરે કરૂણા જ લાવે છે દુખે ભયંકર ભવાબ્ધિ થકી બચાવે ૧૨
છે પ્રતિમા મનહારિણી દુઃખહરી, શ્રી વીરજિદની ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચંદની છે આ પ્રતિમાના ગુણ ભાવ ધરીને, જે માણસે ગાય છે! પામી સઘળા સુખ તે જગતના મુક્તિ ભણું જાય છે૧૩
જેના નામ–પ્રભાવથી જગતના દારિદ્ર દરે ટળે ! જેનું ધ્યાન ધરે સદા હૃદયમાં વાંછિત સર્વે ફળે છે ધરણેન્દ્ર-પદ્માવતી નિત્ય પ્રત્યે જેની કરે સેવના શ્રી પાર્શ્વજિનેન્દ્રના ચરણમાં પ્રેમે કરૂં વંદના ૧૪
પાપ મેં બહ આચર્યા નરભવે, રામા–રમા કારણે રાખી નહિ દિલમાં દયા કદીએ, અશુભ-વૃત્તિ કારણે છે ચારીને પરદાર-લંપટ બની, સાચું ન બેલ્યો જરા દુખી હુંજિનરાજ !તાજ શિરના!સામું જુઓ તે ખરા પાર
For Private And Personal Use Only