________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતપ્રાર્થના
૩૫
શ્રી અરિહંત પરમાત્મા સમક્ષ બોલવાની
-અભત–ભાવવાહી સ્તુતિઓ પ્રભુદર્શન સુખ-સંપદા, પ્રભુ દર્શન નવનિધ પ્રભુદર્શનથી પામીએ, સકલ પદારથ સિદ્ધ ૧૫ ભાવે જિનવર પૂજીએ, ભાવે દીજે દાન ! ભાવે ભાવના ભાવીએ, ભાવે કેવળજ્ઞાન મારા જીવડા ! જિનવર પૂજીએ, પૂજાનાં ફળ હોય ! રાજા નામે પ્રજા નામે, આણ ન લો પે કેય મારા ત્રિભુવન નાયક ! તું ધણી, મહા મ્હોટે મહારાજ ! માટે પુયે પામીએ, તુમ દરિશન હું આજ આઝા આજ મરથ સવિ ફળ્યા, પ્રગટયા પુણ્ય કલોલ ! પાપ કરમ દૂરે ટળ્યા, નાઠા દુઃખ દોલ પાપા પંચમકાળે પામો, દૂર્લભ પ્રભુ દેદાર તે પણ હારા નામને, છે મોટો આધાર પેદા જગતારણ! જગ વાલહે, તું જગ જય જયકાર ! જે તુજ શરણે નિત્ય રહે, તે તરીયા સંસાર શાળા તુજ વિણ ઈણ સંસારમાં, શરણું નહિ કઈ સ્વામી તુજ ચરણેથી પામીએ, અનંત સુખનું ધામ ૫૮ ત્રણ ભુવનમાં તું વડે, તુમ સમ અવર ન કેય ! ઇંદ્ર ચંદ્ર ચક્રી હરિ, તુજ પદ સેવે હૈય ા હું પ્રભુજી ! અરજી કરું, તું છે દીન દયાળ મુજ અધમને તારવા, કર ! કૃપા કૃપાળ
For Private And Personal Use Only