________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક
-
-
- -
-
-
-
છે
અર્વત પ્રાર્થના હે જિનેશ! આપને નમન-સ્તવન ને પૂજન કરનારને ચિંતામણિને કપવૃક્ષ સ્વયં
આવી મળે છે.
चिन्तामणिस्तस्य जिनेश ! पाणी
कल्पद्रमस्तस्य गृहाङ्गणस्थः। नमस्कृतो येन सदाऽपि भक्त्या
स्तोत्रैः स्तुतो दामभिरचितोऽसि ॥२९॥ અનુવાદજે ભવ્ય જીવો આપને ભાવે નમે સ્તોત્રે સ્તવે. ને પુષ્પની માળા લઈને પ્રેમથી કંઠે હવે તે ધન્ય છે કૃતપુણ્ય છે ચિંતામણિ તેને કરે, વાવ્યો પ્રત્યે નિકૃત્યથી સુરક્ષને એણે
ગૃહે પારલા ભાવાર્થ
હે પુરૂષોત્તમ! પરમાત્મન ! આપના ચરણકમળમાં ભકિતપૂર્વક મસ્તક નમાવનારા, આપના ગુણગાન ગાઈને જિહવાને પવિત્ર કરનારા, ને આપના કંઠમાં સુરભિ પુષ્પની પચરંગી માળા પહેરાવનારને આંગણે કલ્પવૃક્ષફળે છે, તેને ઘેર મેતીના મેહ વરસે છે, તેના હાથમાં ચિંતામણિ આવી મળે છે. કામકુંભ ને કામધેનુ તેની પાસેથી ખસતા નથી, અમૃતરસને કુંપે તેને ત્યાં અખંડપણે રહે છે. આઠ મહાસિદ્ધિ ને નવ નિધિ તેને હંમેશને માટે ચાહે છે, એવું શું અદભુત છે, જે આપના સેવકને અસાધ્ય હોય ? ન જ હાય (૨૯) *
For Private And Personal Use Only