________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩.
-
-
-
-
-
અહંતપ્રાર્થના હે ભગવન્! ભવમાં ભ્રમણ કરતાં મને આપનું દશન નહિં મળ્યું હોય, નહિત મારે નસીબેનરકની,
વેદના કેમ હોય?
(૧૩) भवाम्बुराशी भ्रमतः कदापि, __ मन्ये न मे लोचनगोचरोऽभूः । निस्सीमसीमान्तकनारकादि- ફુવાનિધિત્વ ધરજોથેરા?? || રૂ . અનુવાદ– સંસારરૂપ સમુદ્રમાં ભમતા અનાદિ કાળથી છે હું માનું છું કે આપ કદી મુજ દષ્ટિએ આવ્યા નથી નહીંતર નરકની વેદના સીમા વિનાની મેં પ્રભુ, બહુ દુઃખથી જે ભોગવી તે કેમ પામું હું વિભું?.૧૩ ભાવાર્થ
હે સ્વામિન! આ સંસર મહાસાગરમાં અનાદિ કાળથી પરિભ્રમણ કરું છું, મને ઘણાના દર્શન થયા છે. એકીટસે ઘણને હું જોઈ રહ્યો છું. પણ મને લાગે છે કે આપ મને કઈ પણ વખતે દૃષ્ટિગોચર થયા લાગતા નથી. જે આપના દર્શન સાંપડ્યાં હોય તે નરકના સીમસ્તક વગેરે પાથડાઓની જે પારાવાર વેદનાઓ મારે નશીબે. રહી છે તે ન હોય. આપને જેનાર નરકને અતિથિ ન બને. હવે કાં તે આપ મને દર્શન આપે, નહિં તે. મારા ઉપર આપ દૃષ્ટિ રાખે એટલે બસ. (૧૩)
For Private And Personal Use Only