________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અતરાર્થના
૧૧. હે પ્રભે! આપની કૃપાથી આટલે ઊંચે ચડેલા. મારી પાસે આ કામદેવની ટોળકી અકાર્યો કરાવે તે ખરેખર ખેદજનક છે.
(૧૧) एतावती भूमिमहं त्वदंहि
पद्मप्रसादाद गतवानधीश !। हठेन पापास्तदपि स्मराद्या,
રા: મામશાપુ નિઝાનિ / ૨૨ અનુવાદહું હીનથી પણ હીન પણ તુમ ચરણસેવાને બળે, આવ્યો અહીં ઊંચી હદે જે પૂર્ણ પુણ્યથકી મળે તે પણ હઠીલી પાપી કામાદિતણી ટોળી મને, અકાર્યમાં પ્રેરે પરાણે પિડતી નિર્દયપણે પાલા ભાવાર્થ
પ્રભે ! હું નીચમાં પણ નીચ હતો, પણ આટલે ઊંચે આવ્યો છું તે કેવળ આપના ચરણકમળના પસાયથી જ, છતાં પણ હજી આ પાપી કામદેવ વગેરેની ટોળકી મારી પાસે નહિ કરવાના કામે કરાવે છે તે ખરેખર શોચનીય છે. એ કામદેવની ટોળકી ફક્ત આપથી ડરે છે, આપની દૃષ્ટિ મારા ઉપર પડે એટલે તેનું જેર નહિં ચાલે, આપે કૃપા કરી છે, હવે થોડી વધુ કરો એટલી જ માગણે છે.
(૧૧)
For Private And Personal Use Only