________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
: વિશિષ્ટ શ્રુતસમુદ્ધારક :
શ્રી પિંડવાડા જૈન સંઘ, કલ્યાણજી સોભાગચંદજી જૈન પેઢી, પિંડવાડા, સ્ટે. સિરોહી રોડ (રાજસ્થાન) તરફથી જ્ઞાનનિધિમાંથી રૂા. પાંચ લાખનો વિશિષ્ટ સહયોગ મળેલ છે. તેઓશ્રીનો સહૃદય આભાર માનીએ છીએ.
_F F F : શ્રુતસર્જનસુકૃતપ્રશસ્તિ :
આ ગ્રંથના પ્રકાશનનો સંપૂર્ણ લાભ SE. શ્રી પોરવાલ જે. મૂ. જૈન સંઘ, ભિવંડી , . તરફથી જ્ઞાનનિધિમાંથી લેવામાં આવ્યો છે. આ - તેની અમે ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. જો
લી.
શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ
For Private and Personal Use Only