________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
‘અનેકાંતવાદપ્રવેશ’ મૂળગ્રંથ ઉપર મણીલાલ નભુભાઈ દ્વિવેદીજી (B.A.) એ સં. ૧૮૨૧માં ફાગણ વદ પાંચમે અનુવાદ રચ્યો હતો. તે પણ ગ્રંથના અભ્યાસમાં ઉપયોગી હોઈ ટિપ્પનકસહિત મૂળગ્રંથ પછી આપવામાં આવ્યો છે. અભ્યાસીને સુગમતા રહે તે માટે અનુવાદગ્રંથના તે તે પાના પર મૂળગ્રંથના પાના નંબર આપ્યા છે.
www.kobatirth.org
આમ, અનેકાંતના પ્રારંભિક અભ્યાસીને અભ્યાસમાં અનુકૂળતા રહે એવા શક્ય બધા પ્રયત્નો આ ગ્રંથમાં કર્યા છે.
માટે આ ગ્રંથના અભ્યાસ દ્વારા સહુ કોઈ અનેકાંતના મર્મને સમજી અનેકાંતની હૃદયમાં પ્રતિષ્ઠા કરે અને શીઘ્ર મુક્તિસુખને વરે એ જ અભ્યર્થના.
નં.
આ ગ્રંથના સંપાદનમાં કંઈ પણ ત્રુટી રહી ગઈ હોય તો તેનું અંતઃકરણપૂર્વક મિચ્છામિ દુક્કડમ્.
૧
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
લી. આચાર્ય વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા
અનુક્રમણિકા
વિષય
અનેકાંતવાદપ્રવેશ (ટિપ્પણ સહિત મૂળગ્રંથ) અનેકાંતવાદપ્રવેશ ભાવાનુવાદ
For Private and Personal Use Only
પાના નં.
૧ થી ૧૦૨
૧૦૩ થી ૧૮૯