________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૭
પેટમાં મૃત અગર જીવિત બાળક કેવી રીતે જાણવું ?
પેટમાં બાળક સખત પથ્થર જેવું થઈ જાય, ગર્ભિણી પડખું બદલે ત્યારે તે (ગર્ભ) પણ પથ્થરની માફક તે બાજુ દડી જાય, પહેલાની અપેક્ષાએ નાભિ શીતલ જણાય, નેત્રેની સફેદીમાં કાળાશ જણાય, ઓઠ લાલ રહે, સ્ત્રીના હાથપગ ઠંડા થઈ જાય છે અને શ્વાસ સતત ચાલુ રહે છે, બાળક હલનચલન કરતું નથી. આ ઉપરથી જાણવું કે બાળક જીવિત નથી. આવી દશામાં ગર્ભપાડીને સ્ત્રીને જીવ બચાવવા જોઈએ.
ઘણીવાર રક્તગુલ્મ હોય છે અને ગર્ભની શંકા થાય છે. બન્નેને ભેદ બરાબર પારખી ચિકિત્સા કરવી જોઈએ.
ગર્ભ
રક્તગુલમ (૧) શૂળ સાથે સ્પંદન. (૧) શળ રહિત પંદન. (૨) વૃદ્ધિ થાય છે. (૨) વૃદ્ધિ થાય છે. (૩) ચીકણો મેલ જે પદાર્થ (૩) ચીકણે મેલ જે પદાર્થ નીકળે છે.
નીકળે છે. (૪) શરીરને વર્ણ લાલ. (૪) વણું સહેજ પળે.
જવર, તૃષા. (૫) ભજન પછી શૂળ. (૫) આમાં શૂળ થતું નથી. (૬) સ્પર્શથી દર્દ થાય છે. (૬) આમાં દર્દ થતું નથી. (૭) આર્તવ પ્રારંભમાં અ૫. (૭) આમાં સદંતર બંધ થાય. (૮) ગુલમ વૃદ્ધિ ચાર માસ (૮) નિયમિત વૃદ્ધિ ચાલુ
'પછી બહુ ઓછી. (૯) વમન થતું નથી. (૯) વમન થાય છે.
For Private and Personal Use Only