________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
(૧૦) Menstrol. ૧-૧ ગોળી આપવી. (૧૧) માસિક વખતે સખત પીડા-કઠોળ બંધ કરાવવું
અને હેપે. દવા, મેનમ ફેસ ૬૪ ની ત્રણ ગેળી
રેજ ૩ વાર આપવી. (૧૨) પઢને દુઃખાવે, ગર્ભાશયની નબળાઈથી પીડા – સ્તન
સખત દુખે-તેવાં ચિહ્ને જણાય તે ફેરમ ફેસ ૧૨૪, કેલ્કર ફલેર ૧૨૪૩-૩ ગે. રોજ ૩ થી ૪ વાર આપવી.
આ સિવાય નીચેની પિટા દવા આપી શકાય. (૧૩) (૧) અશોકા કાડીયલ, (૨) બેલીમીરની કાર્ડયલ,
(૩) ઋતુરાજ (ઈન્ડીયન ડ્રગની), () યૂટેરેડીન
(ધૂનીકેમ) વિગેરે. (૧૪) ધ માસિક ત્રણચાર મહીને આવતું હોય તે –
એલ ટેબ. ચેથા દિવસથી ૨૦ દિવસ સુધી રોજ ૧ ગળવી. તથા એલેઝ કમ્પાઉન્ડ ટેબલેટ જમ્યા પછી ૨-૨ ગે. રેજ ૨ ટાઈમ લેવી. માસિક આવ્યું બંધ કરવી. લાંબા સમયથી માસિક અનિયમિત હોય તે-નેરા સાયકર્બન અગર ડયુ એલ્યુટેન માસિકના પમા દિવસથી રોજ ૧ ગાળી લેવી. માસિક આવ્યું બંધ કરવી.
For Private and Personal Use Only