________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(વિષમ પ્રમાણમાં લેવા)માં ચાટી ઉપર ઉપર દૂધ પીવું. ચોથા દિવસથી આ રીતે રોજ સવારે સ્ત્રીએ કરવું. બે મહીનામાં ગર્ભ રહે છે.
(A) Aવેત સરસવ, વચ, બ્રાહ્મી, શંખાવલી, કાકડા સીંગ,
કાકેલી, ખુલેઠી, કઠ, સારીવા, ત્રિફળા, આસંધ, અરડુસીના કુલ, પ્રિયંગુના કુલ, મજીઠ, સૂંઠ, પીપર, ભાંગરાનાં બી, હળદર, દશમૂળ, હરડે, શતાવરી ૮–૮ તેલા. જળ ૧૬ શેરમાં ઉકાળી ૧/૪ જળ રહ્યો ઉતારવું. તેમાં થી શેર–૧ નાખી મંદ આંચે રાખી જળ બળી ગયે ઉતારી લેવું. માત્રા : ૨ માલા. રેજ સવારે ખાવું.
(૧૬) જેના મરેલા બાળક અવતરે છે અથવા જમ્યા પછી
તુરત મરી જાય છે તેને માટે (મૃતવત્સા માટે) દવાશિવલીગી તે. ૧, મેતી પિષ્ટિ તે. ૧, બને બ્રહ્મન ક તેલા, શતાવરી ૨ તેલા, વિદારીકંદ ૨ તેલે પ્રવાસપિષ્ટિ તે. ૧, પુત્ર જીવકની જઠ તે. ૨, ભાંગ - બીજ છે તે. પિષ્ટિ સિવાયના ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા. ખરલમાં પિષ્ટિ નાખી ઘૂંટવું. પછી ધીરેધીરે ચૂર્ણ મેળવતા જવું અને ઘૂંટતાં જવું. માત્ર ઃ ૧-ના માથા દૂધ સાથે રેજ સવારે અને સાંજે આપવું.
For Private and Personal Use Only