________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વંધ્યત્વના ઈલાજમાં એક મહત્વની બાબત એ છે કે સમાગમ પછી સ્ત્રીને શરીરના કયા ભાગમાં દુઃખા થાય છે? તે પૂછવું જોઈએ અને તે ઉપરથી ઉપચાર કરે જરૂરી છે. અન્યથા વંધ્યત્વનું નિવારણ થઈ શકતું નથી. આ મૂળ હકીકત જાણ્યા વગર કઈ પણ જાતને કરવામાં આવતે ઉપચાર નિરર્થક જાય છે.
દા.ત. સમાગમ પછી કમરમાં (સ્ત્રીને પીડા થતી હેય તે કમળમાં પાણી છે તેમ જાણવું અને તેના નિવારણ અર્થે યોગ્ય ઉપચાર કરવો જરૂરી છે.
સમાગમ પછી દેહકંપન અથવા નિમાં દાહ તે કમળવાયુ દૂષિત હવાનું સૂચવે છે. તેને માટે ઉચિત ઔષધોપચાર કર.
- સમાગમ પછી હદયપીડા – કમળમાં જતુ હોવાને નિર્દેશ કરે છે. સમાગમ પછી પેડુ દુઃખે-તે તે પણ કમળમાં જતુ હેવાને નિર્દેશ કરે છે. સમાગમ બાદ પીંડી દુખે તે કમળ શીતયુક્ત (ઠંડુ) છે તેમ જાણવું. સમાગમ બાદ શીરળ થાય તે તે ગર્ભાશયની જડતા સૂચવે છે. સ્ત્રી પાસેથી ઉપરની માહિતી પ્રાપ્ત કરી એકસાઈ કરી ઉચિત ઔષધેપચાર કરવાથી સ્ત્રીના વયિત્વનું નિવારણ થઈ શકે છે. અન્યથા સફળતા મળતી નથી.
વંધ્યા સ્ત્રીને સંતાન નહીં થવાના ધન્વન્તરી ભગવાને દર્શાવેલ કારણે(૧) કમળ ખર્યું હોય ત્યારે સંગ પછી ડીલ ધ્રુજે છે. કમળ
ખસવાથી વય સ્થિર રહેતું નથી.
For Private and Personal Use Only