________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
(૧૭) ગર્ભાશયનું ન હેાવુ'-(કુદરતી છે.) (૧૮) અ’કોષમાં ગાંઠ પડવી,
×
આ અઢાર પ્રકારના વધ્યત્વમાંથી કેટલાક એવા છે. કે જેના ઈલાજ થઈ શકે છે. તેમજ કેટલાક એવા છે કે જેના ઈલાજ નથી.
જેના ઈલાજ થઈ શકે છે તેવી ર્રાને વધ્યા કહેવી તે ભૂલ છે.
ગલિતગર્ભા – પ્રાર’ભમાં સાધ્ય છે. રાગ જુના થવાથી અસાધ્ય બને છે. આનું કારણુ ગમી કે પ્રમેહુને લીધે ચેાનિમાં જતુ થાય છે તે છે.
–
પુત્ર પ્રસવની – આવી સ્ત્રીને ડામે અડકોષ હોતા નથી. અભ ન રહેવાનાં કારણે। – સ્ત્રી પુરુષમાંથી કેઈ એક રાગી હોય, પુરુષ નપુસક હોય, ગસ્થાન નબળુ` હાય, વીય રજ દૂષિત હૈાવા, ચેનિ—લીગ સમાન ન હાય, ચેાનિના પડદાનું ફાટી જવું, ગર્ભ્રાન્ડના અભાવ, અડકોષમાં ગાંઠ પડવી. પ્રદરને લીધે ગદ્વાર સ'કીણુ થવુ', ગર્ભાશય ઉલટુ થવુ અગર વાંકુ થવું, માંસ વધી જવું.
બીજા કારણામાં પુરુષની ઈન્દ્રી નાની હોય, અંડકોષના અભાવ હાય, હસ્તમૈથુન, અપ્રાકૃતિક મૈથુન, અતિવ્યભિચાર પ્રમેહરાગ, દૂષિત થી, શુક્રકીટના અભાવ વગેરે છે.
કામશાસ્ત્રના મત મુજબ સ્ત્રી-પુરુષ એક સાથે સ્ખલિત ન થવાથી પણ ગર્ભ રહેતા નથી તથા નીચે પુરુષ ઉપર સ્ત્રી આ રીતે સમાગમ થવાથી પણ ગર્ભ રહેતા નથી.
For Private and Personal Use Only