________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દુખે, (૬) માટી ખાવાની ઈચ્છા થાય, (૭) સ્તનમાં દૂધ આવે છે. ઈત્યાદિ ચિહુને રીનું સગપણું સૂચવે છે.
ડશીશાસ્ત્ર એમ કહે છે કે આ વખતે સ્ત્રી મનમાં મૂંઝવણ અને કૈક માંચ અનુભવે છે. એમાં મળી આવે છે. માટી વગેરે ખાવાની ઈચ્છા કરે છે. કામકાજમાં અનુત્સાહ રહે છે. દિવસને ઘણે ભાગ સુસ્ત થઈને પડી રહે છે.
ગર્ભિણી સ્ત્રીનું કર્તવ્ય ગર્ભ રહે ત્યારથી તે પ્રસવ થતાં સુધી સ્ત્રીએ પ્રસન્ન ચિત્તથી રહેવું. પવિત્રતાથી રહેવું. પરમાત્માનું સ્મરણ કરવું. પૂજન કરવું. સમાગમથી દૂર રહેવું. અન્યથા વિકલાંગ બાળક જન્મે છે. અતિશય શ્રમ કરે નહીં. તેમજ ભેજન સુપાચ્ય અને પૌષ્ટિક ચીજોનું કરવું. નિદ્રા, આહાર વગેરેમાં નિયમિત રહેવું.
માતાના મન અને ગર્ભને ઘનિષ્ઠ સંબંધ છે. સુશ્રુત સંહિતામાં કહ્યું છે કે માતાનું મન જે વસ્તુમાં વધારે હોય તેની અસર સંતાન ઉપર અવશ્ય થાય છે.
આ સમયમાં સ્ત્રી બરાબર સાવધાન રહે તે ઈચિત સંતાન પ્રાપ્ત કરી શકે છે. આગલા પ્રકરણમાં આપણે જોયું તેજ વાત અહીં પુનરાવર્તન કરીએ છીએ. - સંતાનને બુદ્ધિમાન બનાવવું હોય તે નીતિશાસ્ત્ર ઇત્યાદિનું સ્ત્રીએ વાંચન કરવું. બાળકને મહાત્મા બનાવ
For Private and Personal Use Only