________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પણ
(૨૫) પતિ કયારેક કટુ શબ્દ ઉચ્ચારી નાખે તે તે હંમેશાં
મનમાં વાગોળ્યા કરે નહીં. તે ભૂલી જવા કે શીશ કરવી. જે પ્રતિશોધની ભાવના રાખશે તે તમારા જીવનમાં મેટી તીરાડ પડી જશે કેમ કે ઘણી વાર નજીવી બાબતમાં હુંસાતુંસીથી મટી દીવાર બને વચ્ચે) ખડી થઈ જાય છે.
“A storm in Cup of Tea.” એની જેમજ તે અને દાંપત્યજીવન વેરવિખેર બની જાય છે. માટે ગમ ખાતા શીખવું. સામે પ્રત્યુત્તય કે પ્રતિશોધની ભાવના મનમાં રાખવી નહી. તેથી કલેશ કે કંકાસ ત્યાં જ દબાઈ જશે અને આગળ વધશે નહી.
૧૪.
ગર્ભ રહ્યાનાં તાત્કાલિક લક્ષણ (૧) ને વીંચાય, (૨) ગની થાય, (૩) તૃષા લાગ્યા કરે, (૪) થાક લાગે, (૫) અંગ ફરકવા લાગે, (૬) જીવ ચુંથાય, (૭) શરીર ભારે જણાય, (૮) સુસ્તી રમ્યા કરે, (૯) મેળ આવે. ઈત્યાદિ ચિહૂને ગર્ભ રહ્યાનું સૂચન કરે છે.
ગર્ભવતી સ્ત્રીની ઓળખ (૧) મુખ ઉપર કાળાસ દેખાય છે, (૨) વમન થાય, (૩) રોમાંચ થાય, (૪) આળસ અને થાક લાગે, (૫) માથું
For Private and Personal Use Only