________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) મૈથુન પછી ઠંડા જળથી ઈન્દ્રને ધેવી નહીં. તેમ
કરવાથી તે ઢીલી પડે છે. (૧૧) રસ્તા પર બેસીને દવાઓ વેચનાર પાસેથી કઈ દવા
ખરીદવી નહીં. (૧૨) વૃદ્ધી-પ્રભાતે મૈથુન, સૂર્યોદય થતાં સુધી નિદ્રા
લેવી તે સઘળી બાબતે બલની હાની કરે છે. (૧૩) ઈન્દ્રીય ઉપરના વાળ આંતરે દિવસે અસીરાથી સાફ
કરવાથી ઈન્દ્રીયમાં ઉત્તેજના પિદા થાય છે.
વર્જિત સમયમાં સ્ત્રી સંગનું ફળ (૧) પુરુષ યુધિત હોય તૃષા લાગી હોય અને સમાગમ
કરે તે વીર્યને નાશ થાય છે. (૨) મધ્યાહને (અગર દિવસના કોઈ ભાગમાં) સહવાસ કરે
તે બદ અને બળનું દર્દ થાય છે. (૩) પ્રાતઃકાળે સ્ત્રી સંગ કરવાથી મૂછ રોગ થાય છે. (૪) ધર્મના દિવસે, શ્રાદ્ધના દિવસે, સંધ્યાકાળે સમાગમ
કરવાથી આરોગ્ય અને આયુષ્યને નાશ થાય છે. (૫) જમ્યા બાદ તુરતજ સહવાસ કરવાથી મૂત્રાશયને લગતા
રેગ થાય છે. (૬) તડકામાં રખડીને તપ્ત શરીરે સંગ કરવું નહીં.
શરીરમાં અનેક રોગ થાય છે.
For Private and Personal Use Only