________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
કેટલીક ઉપયેગી સૂચના
(૧) જે સમયે પુરુષના જમણેા સ્વર ચાલતા હોય ત્યારે જ સમાગમ કરવા. ડામે સ્વર ચાલતા હાય ત્યારે સહવાસ કરવે! નહી.
(૨) મૈથુન કરતી વખતે કોઈ અન્ય ખાખત ઉપર વિચારવાથી વીયસ્ખલન જલ્દી નહી' થાય.
(૩) સ્તંભન માટે ભાંગ, મદ્ય (શરાબ), અફીણુ અથવા અન્ય નશાકારક ચીજો લેવી નહીં. કારણ ઉપરછલ્લી રીતે તે લાભકારક જણાય છે પરંતુ આખરમાં પુરુષને નપુસક બનાવે છે.
(૪) ગરમીની મેસમમાં મહિનામાં બેવાર અને અન્ય ઋતુમાં મહીનામાં ચારવારથી વધારે વાર સહવાસ સેવવા નહી.
(૫) ૫૫ વર્ષ પછી સહવાસથી દૂર રહેવું.
(૬) માંદગીમાં અથવા માંદગીમાંથી ઉઠવા બાદ પૂર્ણ સ્વસ્થ બન્યા સિવાય સમાગમ કરવા નહી'. અન્યથા ક્ષયરોગ થાય છે.
(૭) વેશ્યાએથી દૂર રહેવુ..
(૮) સમાગમ પછી ઘી-સાકરવાળું દૂધ અવશ્ય પીવું. (૯) મૈથુન બાદ મૂત્રત્યાગ અવશ્ય કરવા. કારણ કે વીય જો રોકાઈ ગયું હશે તે ઉપદ'શ થવાના સંભવ છે. સૂત્રત્યાગ કરવાથી રાકાઈ ગયેલ વીય (થડા અશ ભાગ) નીકળી જાય છે.
For Private and Personal Use Only