________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પડે છે. માટે મળમૂત્ર ત્યાગ કરવામાં બીનજરૂરી
અવધ કરવે નહીં. (૧૧) સાંજે એક બે કલાક મિત્રો સાથે અગર કુટુંબીજને
સાથે ટોળટપ્પાં કરવાં અથવા એકાદ બે માઈલ
ફરવા જવું. (૧૨) ભેજનબાદ રાત્રે ૯-૦૦ આસપાસ સૂવા જવું. નિરર્થક
ઉજાગરા કરવા નહીં તથા સવારે વહેલા ઊઠી જવું. (૧૩) હંમેશાં પ્રસન્ન રહેવું. તેથી સ્વાથ્ય સારું રહે છે.
ઉદાસીનતા અને ચિંતાથી સ્વાધ્ય બગડે છે. (૧૪) સૂવાના અર્ધા કલાક અગાઉ દૂધ પીવું અથવા ગરમ
પાણી પીવું. તેથી પેટ સાફ આવે છે. (૧૫) સવાર-સાંજ ખુલ્લી હવામાં ખૂબ લાંબા શ્વાસ લેવા.
તેથી ફેફસાં મજબૂત બને છે. (૧૬) સૂતી વેળાએ કમર પરનું વસ્ત્ર ઢીલું રાખવું. જેથી
પાચનક્રિયામાં અવરોધ ન થાય. (૧૭) ભજન પછી કેળા અગર મેવે ખાવે. જેથી પાચન
શક્તિ વધે છે. અને લેહી શુદ્ધ રહે છે. (૧૮) હંમેશાં સ્વરછ સુઘડ અને ઢીલા વર પહેરવા. (૧૯) સદાચારને સ્વાથ્ય પર ઊંડો પ્રભાવ છે. જે સદા
ચારી નથી તે સ્વસ્થ પણ નથી. તેથી દુરાચારથી
દુર રહેવું. (૨૦) કામ વગર બેસી રહેવું નહીં. નવ નખેદવારી
એની જેમ સુસ્ત બેસી રહેવાથી નિષ્ક્રીય રહેવાથી મનમાં ખરાબ વિચારે ઉભરાય છે.
For Private and Personal Use Only