________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬પ ઉત્તમ દિનચર્યા
આરોગ્યતા – સુવર્ણ અને ધનની અપેક્ષા કરતાં ઘણી શ્રેષ્ઠ છે. તે આત્માને પ્રફુલ રાખે છે. સારા ગુણ અને શક્તિઓને વિકાસ કરે છે જેની પાસે આરેગ્યતા છે તેને ભાગ્યે જ બીજી કઈ ચીજની ઈચ્છા થાય છે. જેની પાસે તંદુરસ્તી નથી તેની પાસે બધું હોવા છતાં નહીંવત્ છે.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ – પ્રાપ્ત કરવા માટેનું સાધન શરીર છે. તેથી તેને સ્વસ્થ રાખવું તે આપણું કર્તવ્ય છે. રેગી મનુષ્ય પ્રકૃતિને અપરાધી છે. પ્રાકૃતિક નિયમની અવહેલના કરી શરીરને રેગિષ્ટ કરવું તે ખરેખર અપરાધ જ છે. તથા કુટુંબ-સમાજ વગેરે માટે તે કઈ કામને નથી. સારી તંદુરસ્તી જાળવવી આપણી ફરજ છે. નીચે કેટલાક સૂચને છે. તેમાંના શક્ય તેટલાં ગ્રહણ કરી તંદુરસ્તી બનાવી રાખવી જોઈએ. (૧) વામ મુહુર્તમાં જાગવું. ઈશ્વરનું સમરણ કરવું. પછી
શૌચક્રિયાથી નિવૃત્ત થઈ દાંત બરાબર સાફ કરવા અને થોડું જલપાન કરવું. તેથી શરીર શુદ્ધ રહે છે.
વ્યાયામ ન થઈ શકે તે ૨-૪ માઈલ ફરવું. (૨) હંમેશા સ્નાન કરવું. પ્રથમ શીર જોવું પછી નાન
કરવું. (૩) બની શકે તે તેલ માલીશ કરવું. ખાસ કરીને
મસ્તક, હાથ, છાતી, પાંસળી કરોડરજજ, પગના તળીય
For Private and Personal Use Only