________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૧
માત્રાઃ ૧ થી ૨ બુંદ મલાઈ સાથે. દૂધ-ઘી ખૂબ ખાવાં. ભેજન પછી જ લેવું.
x
(૭) હલવરી લે છે, તે સાંખી ૧ તે,
રૂમીસિંગફ ૧ તે. દિવસ ૭ સુધી લીંબુના રસે ત્રણે ઔષધો ઘૂંટવા. પછી ૭ દિવસ સત્યાનાશીના
સે ઘૂંટવું અને મઠ જેવી ગેળીઓ બનાવવી. ૧-૧ ગેળી સવાર-સાંજ જમ્યા બાદ દૂધ સાથે આપવી. ૧૫ દિવસના સેવનથી વીસગણ વાજીકરણશક્તિ
આવે છે. (૮) મોતી (વીધ વગરના), રૂમમસ્તગી, વંશલેચન,
સિંગફ મમીયાઈ, લવીંગ, જાયફળ, બન્ને બહમન (લાલ-સફેદ), તજ, સૂઠ, અગર, તગર, સાલમમિશ્રી બાલછઠ ૧-૧ માશા, અંબર ૧ મા, કસ્તુરી ૧ મા, સુવર્ણ વરખ ૫ નંગ. કાષ્ઠ ઔષધનું બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. અંબર કસ્તુરી અલગ ખરલમાં ઘુંટી લેવા. તેમાંજ મતીને પણ ખરલ કરી લેવા. પછી તમામ ઔષધ મેળવી સારી રીતે ખરલ કરી મધથી મગ જેવી ગેળી બનાવવી. ૧-૧ ગોળી સવાર-સાંજ દૂધથી લેવી. પરમ વાજીકર અને શક્તિપ્રદ ઔષધ છે. વૃદ્ધને યુવાની બક્ષે છે. શરીરને નિરોગી બનાવે છે.
(૯) હમ્બે કીમયાઈ અશરફ – કસ્તુરી, સુવર્ણવરખ,
રૌપ્રવરખ, અંબર ૧-૧ માશા, જદવાર ૧ તે,
For Private and Personal Use Only