________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
(૭) વીર્ય ઘણું ગાતું અને જામેલું હોય તે ઉષ્ણતા
અથવા આંગની કમજોરી દર્શાવે છે. (૮) ઘણીવાર બેટા માર્ગદર્શનથી કે પુસ્તકીયા અધકચરા
જ્ઞાનથી દદી કાલ્પનિક ભ્રમથી પીડાય છે કે “પિતે
નપુંસક છે અને સ્ત્રી પાસે જતાં પણ કરે છે. (૯) દીર્ઘકાળ સુધી મૈથુન ત્યાગ કરવાથી ઈન્દ્રી નિષ્ક્રીય
બને છે.
(૧૦) ઉપર ૨ (B)માં જણાવ્યા મુજબ લક્ષણે જણાય તથા
પિશાબ વારંવાર કરવા જવું પડે તે વૃની ખરાબી જાણવી.
(૧૧) લીંગ છીદ્રની વિકૃતિ અંગે નિષ્ણાત પાસે ચિકિત્સા
કરાવવી.
(૧૨) લીગની વક્રતા- અતિમૈથુન, હસ્તમૈથુન, ગુદામૈથુનથી
વીર્ય પાતળું પડે છે. શીધ્ર ખલન લાગુ પડે છે અને ઈદ્રી વાંકી થઈ જાય છે. મૂળ પાતળું—દુર્બળ બને
છે. આ લક્ષણે લીંગની વક્રતાના છે. નપુસકતાની ચિકિત્સામાં ધ્યાનમાં રાખવા જેવી બાબતો: (૧) ચિંતા, ઉદાસીનતા, નિરાશાને દૂર કરવા. (૨) સ યકલ-મોટરસાયકલ ઉપર બેસવું નહીં. તેથી
વાતનાડીના કાર્યમાં વિક્ષેપ પહોંચે છે.
For Private and Personal Use Only