________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
(૨૦) કસ્તુરી તા ૧, મેાતીની ભસ્મ ૧ તે., સુવણુ` વરખ ૧ તા., ભ'ગભસ્મ ૨ તે., રૌપ્ય વરખ નંગ ૪, àાહભસ્મ તા. ૪, શુ. શિલાજીત તા. ૪, કુચલા તે. ૪, જાયફળ, જાવંત્રી, લવીંગ ૪-૪ તે., કેશર ૧ તા., અબર ૧ તા. ઘૂટીને ૧-૧ રતીની ગોળીએ બનાવવી. સવાર-સાંજ ૧-૧ ગાળી દૂધ સાથે. ઉત્તમ વાજીકર અને સ્તંભક ઔષધ છે.
×
(૨૧) રોપ્યભસ્મ ૪ ગ્રામ, જાવ'ત્રી, કેશર, જાયફળ, લવી’ગ, કુણીજન ૧૫-૧૫ ગ્રામ, સમુદ્ર શાસ્૧૦ ગ્રામ, જહરમેહરા ૧૫ ગ્રામ, કસ્તુરી ૧૫ ગ્રામ, અંબર ૧ ગ્રામ. બારીક કરી વરીયાળીનાશ્મક'માં ધૂંટી ખેર જેવી ગાળી કરવી. સહવાસના એક કલાક અગાઉ ૧ ગેાળી લેવી. દૂધ સાથે. હાની રહિત ઔષધ છે. સ્તસ્તંભન કરે છે. સ્પર્શી કરતાં વીય સાયવાળા માટે ઉત્તમ ઔષધ છે.
×
(૨૨) ડો. પીટરની એમીસીન ગાળી આ દર્દ' ઉપર જાણીતી છે.
×
(૨૩) કઠ, કપુર, àામાનસત્વ, ધતુરખીજ, શિલાજીત ખરાબર માપે લઈ બારીક ચૂર્ણ કરવું, દૂધમાં ઘૂટી ૨-૨ રતીની ગાળી કરવી. રાત્રે ૧ ગાળી દૂધ સાથે લેવી.
X
For Private and Personal Use Only