________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૪
અતિસંગ કરતાં પણ આ કુટેવ ભયંકર છે. હસ્તમૈથુનના કારણે વાઈ, ગાંડપણ, ક્ષય વગેરેને ભેગ બનેલા સેંકડે કમનસીબ વ્યક્તિઓ જોવામાં આવે છે. તેથી જ જે ક્રિયાને આનંદનું સાધન સમજવામાં આવે છે તે ખરેખર સેકડે આપત્તિઓનું મૂળ છે.
વિર્ય એ જીવનનું પરમસત્ય છે. જેનાથી શરીરમાં ચૈતન્ય, ઉત્સાહ, કામ કરવાની ધગશ, હિંમત, સાહસ, ચહેરા પર તેજ, મર્દાનગી જોવા મળે છે. એક ક્ષણના આનંદ માટે આવી પરમશક્તિને નાશ કરે હરગીજ ઉચિત નથી અને તે પણ ખોટા રસ્તે.
આ દુર્વ્યસનને પ્રભાવ આખા શરીર પર પડે છે. સ્વભાવ ચીડી બને છે. વાતવાતમાં ઉશ્કેરાઈ જાય છે. તથા મનમાં ગભરાટ ચિંતા ઉદાસીનતા રહે છે. શરીર કૃશ બને છે. હદયના થડકારા વધે છે. સ્ત્રીનું ચિત્ર જોતાં કે સ્પર્શ કરતાં વીર્ય સાવ થઈ જાય છે. ઈન્દ્રની ત્વચા સ્પર્શ હીન બને છે. શિશ્ન ઉપર બારીક દાણા નીકળી આવે છે. વીર્યનું કેન્દ્ર
સ્થાન અત્યંત કમજોર બને છે. મૂત્રનળીમાં પ્રદાહ અને શેથ થાય છે. પિશાબ જલન સાથે ટીપે ટીપે આવે છે. ઈન્દી ઢીલી અને કમજોર બને છે. લાંબેગાળે ઉત્તેજના પણ જતી રહે છે અને નપુસક સ્થિતિમાં આવી પડે છે. માનસિક નબળાઈ વધે છે. શીરશુળ રહ્યા કરે છે. અંકેષ ઉપર ખરાબ અસર પડે છે. રક્તમાંથી વીર્ય આજ અંગ બનાવે છે. હસ્તમૈથુનથી વારંવાર વીર્ય સાવ કરવાના કારણે
For Private and Personal Use Only