________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિભાગ-૩
જાતીય રોગોની ચિકિત્સા
શરીરમાંના ચક્રોનાં નામ
(૧) હદય ચક્ર, (ર) શિન ચક્ર, (૩) વૃષણ ચક્ર, (૪) મૂળદ્વાર ચક્ર, (૫) વૃદ્ધચક્ર. શરીર ધારણ કરનાર આ પાંચ ચક્ર છે.
(૧) હદય ચક્ર તેને આકાર કમળ જેવું છે. જે હદયના સ્થાન નીચે લટકતું રહે છે. તેની ડાબી બાજુએ પડીહા છે. આ ચકથી શરીરમાં સકુતિ-મૈતન્ય રહે છે.
(૨) શિન ચક્ર : પુરુષપણાની મુખ્ય સંજ્ઞા છે. આ ચકની એક શીરા વૃષણચક્રને મળેલી છે. વીર્ય ખલિત થાય છે ત્યારે શિનચક્ર દ્વારા બહાર આવે છે. આમાં બે છીદ્ર છે (૧) મૃત્રવહન કરે છે, (૨) વીર્ય વહન કરે છે. આની લંબાઈ સાતથી બાર આંગળ સુધીની હોય છે.
(૩) વૃષણ ચક્ર (અંડકોષ)ઃ સંતાન ઉત્પન્ન કરવા માટે આ એક મુખ્ય ચીજ છે. આમાં ત્રણ યંત્ર છે. શુકબીજ નિમણ, શુક્ર પરિચાલક અને શુકનિક્ષેપક. આમાં શુકનિમણ
For Private and Personal Use Only