________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેટરીના કૈકટર લેંગ (જેએ પાદરી પણ હતા) જણાવે છે કે, “જાતીય બાબતે ઉપર સ્વતંત્ર અને જાહેર ચર્ચા કરવામાં જે ખતરાઓ આવે તેને સામને કરવા હું તૈયાર છું. કારણ આ વિષય ઉપર મૌન રહેવાથી જે ખતરાઓ પેદા થાય છે તે મુક્ત ચર્ચા કરતાં ઘણા જ હાનિકારક છે.”
કામ અને પ્રેમ બાબતમાં જે રી-પુરૂષની વાસનાઓ અધૂરી રહી જાય છે તેઓ અનેક પ્રકારના માનસિક રોગશેક-ગ્લાનિ-ઉદ્યોગ અને ઉન્માદ સુધીના રોગને ભેગ
બને છે.”
કામવિજ્ઞાનનું સાહિત્ય કૃણાભરી નજરે જોવામાં આવે છે તે ખરેખર ભૂલ છે. આજકાલ તેને જે અસલી સ્વરૂપ આપવામાં આવેલ છે (કેટલાક પ્રકાશક દ્વારા) તે સમાજની મેટી કુસેવા જ છે. તેમાં નગ્ન તસ્વીરો અને આસનેનું જ વિવરણ હોય છે. જાતીય બાબતેની સ્પષ્ટ સમજૂતીને સદંતર અભાવ હોય છે. આવા સાહિત્યથી જરૂર દૂર રહેવું.
આપણા ઋષિમુનિઓ શ્રી કેકા પંડિત, વાત્સાયન મુનિ તેમજ અન્ય સાક્ષરેએ ઘણું સસ સાહિત્ય લખેલું છે.
અંતમાં આમાંથી જે કાંઈ ઉત્કૃષ્ટ લાગે તે સ્વીકારી જીવનને ઉન્નતિશીલ બનાવે તેવી અભ્યર્થના સાથે.
લેખક
૧૭/૧ બીનાપાક, ઘાટલોડિયા અમદાવાદ - ૩૮૦૦૬૧
હેમેન્દ્ર શાહ (એમ. એ., જર્નાલિસ્ટ)
For Private and Personal Use Only