________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૭) હેપેપેથિક દવા-અનકા માઉન્ટેના ૩૦૪ પોટેન્સી
૧-૧ બુંદ જળમાં રોજ ૩ ટાઈમ આપવું.
(૮) કેલયમ ડ્યુકોનેટ વિથ વિટામીન બી કોમ્પલેક્ષ આપવું.
(૯) એલીમીટ ન
કાડીયલ/ફીમેલ કાઠીયલ આપવું.
(૧૦) ભૂકોલ- સારી દવા છે. (હિમાલ્યા ડ્રગ કુ.)
(૧૧) પ્રવાલભસ્મ, ચંદ્રકલા રસ, કામદૂષા, સુવર્ણ માસિક
ભસમ દરેક ૧/૨ રતી. ૧ માત્રા છે. મધ-માખણ સાથે આપવી. સાંજે પણ તે રીતે ૧ માત્રા આપવી. રૂણ દુર્બલ હોય તે મુક્તાપંચામૃત ૧-૧ રતી દૂધ સાથે આપવું.
(૧૨) ચંદ્રપ્રભા ૧ ગેળી, અશેકારીખ ૬ માશા, દ્રાક્ષાસવ
૧ તેલ, અર્ક ગુલાબ ૧ તેલ મેળવીને ગોળી સાથે આપવું. માસિકમાં અધિક રક્તસ્ત્રાવ – પ્રસવાનીર રક્તસ્ત્રાવ પણ મટે છે.
(૧૩) કહેરબાપિષ્ટિ ૧ રતી, પ્રવાલપિષ્ટિ ૧ રતી, મોતીપિષ્ટિ
૧/૨ રતી. ૧ માત્રા છે. રોજ ૩ વાર મધ સાથે. ઉપર અશેકારીષ્ટ આપે.
For Private and Personal Use Only