________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫) પ્રદરારી વટી – જહરમેહરા, યશબ (સંગ શબ) મોતી
વિધ વગરના, રૌષ્ઠવરખ ૩-૩ માશા. અકદમુરકમાં ૧ દિવસ ઘુંટવું. કહેરબા માજુફળ રૂમમતગી, ગુલાબ પુષ્પ, વેતચંદન, વંશલેચન ૬-૬ માશા. એલચી ૨ તે. બારીક વસ્ત્રગાળ કરવું. ખરલમાં બધા ઔષધે સારી રીતે ઘૂંટી ઈસબગુલના લુઆબમાં ચણા જેવી ગેળી કરવી. ૨-૨ ગોળી સવાર-સાંજ બકરીના દૂધ સાથે આપવી. ખટાશ વિગેરે ખાવું નહીં.
(૨૬) વાતપ્રદર, આંબલીના કચુકા, આંબા હળદર, ગોખરૂ,
ગળાનું ચૂર્ણ સરખા ભાગે લઈ તમામ ઔષધે બારીક વસ્ત્રગાળ કરવા) તેમાંથી ૧-૧ વાત જળ સાથે આપવું.
(૨૭) પિત્તજ પ્રદર–શુ.શિલાજીત, શીતલચીની, વંશલોચન,
શેમળાને ગુંદ, હજરૂબ યહુદ ૧-૧ તે, એલચી છે તે, દાડમની કળી ૨ તે. બારીક વસ્ત્રગાળ સૂર્ણ કરવું. માત્રા : ૬-૬ માશા. ચેખાનું ધાવણ તથા મધ સાથે.
(૧૮) કફજ પ્રદર – પીપર, ગોપીચંદન, ખાખરાને ગુંદ,
રીંગણની જડ, તાલમખાનાનાં બી, એલચી, ખારેક (ઠળીયા વગરની) ૨-૨ તે., સાકર તે. ૪. બારીક વાગાળ ચૂર્ણ કરવું. માત્રા : ૮-૮ માશા આપવું.
For Private and Personal Use Only