________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮)
અમૃતસાગર,
(તરંગ
દૂર થાય છે. ઉપર કહેલે ઉતારો ઉતારવાને મંત્ર
औं नमो नारायणाय अमुकस्य व्याधि हन हन मुंच मुंच हीफट स्वाहा."
બાળકના જન્મથી ત્રીજે દિવસે, ત્રીજે મહીને કે ત્રીજે વર્ષે રાવણની બેહેન પૂતના માતૃકા બાળકને પીડા કરે છે, તેથી પ્રથમ તાવ, કંપાર, ધાવવા ઉપર અરૂચિ, હાથની મું
ઓ વાળી રાખે, ચીસે પાડે અને ઉચું જોયા કરે છે, તેની શાંતિના માટે ઉતાર એ છે કે-નદીના બન્ને કીનારની માટી લઈ પુતળુ બનાવી સુખડ, ફુલ, નાગરવેલનાં પાન, રતાંજલિ, છ રાતાં ફુલ, છ રાતી ધજ, ૭ દિવડાં, ૭ સાથીઓ, પક્ષીઓનું માંસ, દારૂ અને ભાત એઓને દક્ષિણ દિશાએ ત્રીજા પિહેરે ચાર રસ્તા વચમાં બાળકને માથેથી ઉતારી ઉતાર મુકે. શિવનિર્મલ્ય, ગુગળ, સરસવ, લીંબડાનાં પાદડાં અને બકરાનું શીંગડું એઓને ધૂપ દેવો. એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રહ્મ ભોજન કરાવવું. ___ "औं नमो नारायणाय बालस्य व्याधि हन हन मुंच मुंच हासय स्वाहा" આ મંત્ર વડે ઉતાર ઉતારી ચોપટે મુક, જેવી પૂતના માતૃકાની પીડા મટે છે.
બાળકના જન્મથી ચોથે દિવસે, ચોથે મહીને કે ચોથે વર્ષે રાવણની બેહેન મુખમડિકા માતૃકા પીડા કરે છે, તેથી તાવ, ડેકનું નમી જવું, આંખે ફાટી રહેવી, ધાવવા ઉપર કંટાળે, પશે પડે રેયા કરે અને મુંઠી વાળી રાખે છે. તેની શાંતિના માટે ઉતાર–
નદીના બન્ને કાંઠાની માટી લઈ પુતળું બનાવી ધળ કમળનાં ફુલ, સુખડ, નાગરવેલનાં પાન, ૧૦ ધજા, ૪ દિવડાં, ૧૩ સાથીયા, માછલાનું માસ, દારૂ અને ભાત એઓને ઉત્તર દિશામાં ત્રીજે પહેરે ચવાટમાં પહેલા મહીનાના પાઠમાં જે ધા કહ્યું છે તે ધૂપ દઈ
“ના ના થાય મુંa મુંજ સ્વદિ આ મંત્રથી બાળકના માથા ઉપરથી ઉતારી ચોટામાં મુકવો. એમ ૩ દિવસે કરી ચોથે દિવસે બ્રાહ્મણોને ભોજનથી તૃપ્ત કરવા, જેથી મુખમડિકાને દોષ મટે છે.
બાળકના જન્મથી પાંચમે દિવસે, પાંચમે મહીને કે પાંચમે વર્ષે કટપૂતના રાવની બેહેન બાળકોને પીડા આપે છે, તેથી તાવ, ધ્રુજારે, ધાવવા ઉપર અપ્રીતિ અને મુંઠીઓનું વાળી રાખવું વગેરે ઉપદ્રવ થાય છે તેની શાંતિના માટે કુંભારને ચાકડાની માટીનું પુતળું બનાવી સુખડ, પાન, ઉજળા ચોખા, ધોળાં ફુલ, પ ધજા, ૫ દિવડાં, ૫ વડાં લઈ ઇશાન કૂણે બલિ આપવું. શાંતિ જળથી બાળકને નવરાવી શિવનિર્માલ્ય, સાપની કાંચળી, ગુગળ, લીંબડાનાં પાન, અને ધી એએની બાળકને ધૂણી દેવી. નાના સમશરુ થાય ઘૂર વૃજ ન ન સ્વઆ ઉતારાના મંત્રથી ઉતાર ઉતારવા એમ ૩ દિવસ કરી ચાળે દહાડે બ્રહ્મ ભોજન કરાવવું તે શાંતિ થાય.
બાળકના જન્મથી છ દિવસે, છટ્રે મહીને કે છ વર્ષ શકુનિકા મતકા બાળપીડા આપે છે, તેથી પ્રથમ તાવ, ધ્રુજારો, શરીર વિદર્ણ થાય, દિનરાત અજંપે અને ઉંચું જોયા કરે તે તેની શાંતી માટે ઘણુંના લોટનું પુતળું બનાવી ધોળાં લાલ તથા પીળાં ફુલ, મદિર, ૧૦ દિવડાં, ૨૦ ધજા, ૧૦ સાથીઆ, ૧૦ મુઠીયાં, ૧૦ વડાં, દુધ, જાંબુ, અને માંછલાનું માંસ એટલા પદાર્થોનો ઉતારો અગ્નિકૂણામાં બપોરે નીચે લખેલા મંત્રથી ઉતારો ઉતારી ઠંડા પાણીથી બાળકને નવરાવી પછી શિવનિમલ્ય, લસણ, ગુગળ, સાપની કાંચળી અને લીબડાનાં પાન એએને ધ૫ દે. એમ ૩ દિવસ કરી ચોથે દિવસે બ્રહ્મ ભોજન કરાવવું “3 રને
For Private And Personal Use Only