________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પીરામા )
ગભરાગ પ્રકરણ,
મલ રોગના ઉપાય.
જવખારનું ઝીણું ચૂર્ણ કરી હેવાય તેવા ઉના પાણી સાથે વા, ધીની સાથે તે ચૂર્ણ પાવું. અથવા પીપર, પીપરીમૂળ, મરી, ગજપીપર, સુંઠ, ચિત્રા, ચવક, મેદીનાં બીજ ( કે નગોડનાં ખીજ ? ) એળચી, અજમાદ, સર્ખવ, હીંગ, ભારંગી, કાળીપાડ, ઇંદ્રજવ, જીરૂં, અકાયન, ન્હાના પીલુડી, અતિવિશ્વ, કડુ અને વાવડીંગ આ પીપ્પલાદિ ગણુના કવાય કરી તેમાં સિંધાલૂણ નાખીને પાવા, જેથી ગોળા, થળ, તાવ, મકક્ષ અને મક્કલનું શૂળ તથા કફ વાયુના સારી પેઠે નાશ કરી આભને પકાવી અગ્નિને પ્રદિપ્ત કરે છે. આ પિપ્પલાદિ ગણ કવાથ કહેવાય છે. અથવા ત્રિકટુ, ચાતુર્જત અને ધાણા એનું ચૂર્ણ જીના ગેાળમાં મેળવી નિત્યુ ખાય તે મક્કા શંગ નાશ પામે છે.
સુવાવડીને શુ શુ સેવવા યોગ્ય છે.
સુવાવડીએ યોગ્ય આહાર વિહાર કરવા, તથા પરિશ્રમ-થાક લાગે તેવી મહેનત, મૈથુન, ક્રોધ, અને ઠંડા પદાર્થોના ત્યાગ કરવા. પથ્યમાં રહેવું. અજીર્ણ થાય તેમ જમવું નહીં, અજીર્ણ છતાં જમવું નહીં નહીંતો સુવારેગ થાય છે; અથાત્ ધણા પવનવાળી જગ્યામાં રહેવાથી કે બેસવાથી ખાટાપારા બેજતેનું ભાન ન રાખવાથી, દાષાકાપે તેવાં આચરણા આદરવાથી, વિષમ ભેજનથી, અજીર્ણથી અને અયેગ્ય ક્રિયાઓથી સુવારઞ થાય છે. તે રાગ મહા મુશ્કેલીથી મટે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫૧ )
સુવારાગનું લક્ષણ.
અંગાનું ભાળવું, તાવ, ઉધરસ, તરશ, ગાત્રોમાં ભારેપણું, સોજો, મૂળ અને ઝાડા થવા વગેરેના રાગને સુવારેગમાં સમાવેશ થાય છે એટલે ધણું કરીને સુવાવડીનેજ આ રાગે! થાય છે તેથી તેને સૂતિષ-સુવારાગ કહે છે.
અથવા તાવ, ઝાડા, સોજો, શૂળ, આફ્રા, નિર્બળતા, ક્રેન, અરૂચિ, અને મેળ એએ ગે સુવાવડીને માંસના તથા બળના ક્ષયથી થાય છે, તેને પણ સૂતિકારેણ કહે છે. સૂતિકા રાગાના ઉપાય.
For Private And Personal Use Only
વાયુને હરનારી ઔષધી સેવવાથી સૂતિકારેગ મટે છે. અથવા મૂળના કવાથ કરી તે જરા જણ ઉના ડ્રાય ત્યારે તેમાં ધી નાખી પીવાથી સુવાવડીના રોગો મટી જાય છે. અથવા દેવદાર, વજ, ઉપલેટ, પીપર, સુંઠ, કયિાતું, કાયક્રળ, કડુ, ધાણા, હરડે, ગજ પીપર, બાંરીંગણી, ગાખરૂ, ધમાસા, મેાટી રીંગણી, અતવસ, ગળા, કાકડાશીંગ, અને કાળીજીરી એને સમાન ભાગે લઇ તેને વાથ કરી આઠમા ભાગનું પાણી બાકી રહે તે વખતે તેમાં સિંધાલૂણુ તથા હિંગ નાખી સુવાડીને પાવે જેથી શૂળ, ઉધરસ, તાવ, શ્વાસ, મૂર્ચ્છા, ધ્રુજારા, માથાની પીડા, ખકવા, તરસ, બળતરા, ઘેન, અતિસાર અને ઉલટી એએ સહિત વાયુ તથા કથી, ઉત્પન્ન થનારા સુવારોગ મટી જાય છે. આ ક્રાર્યાદિ કવાથ સુવારોગ માટે ઉત્તમ ઔષધ છે. અથવા જીરૂં, લાંજીરૂં, સવા, વરીયાલી, અજમે. ખેાડીઅજમા, ધાણા, મેથી, સુંઠ, પીપર, પીપરામૂળ, ચિત્રક, છીણીનાં મૂળ, ખેરની મીંજો, ઉપલેટ અને કપીલે એ સઘળા પદાથાને ચાર ચાર તેાલાભાર લઇ તેઓના ૧૨૮ તાલાભાર દુધ, ૧૬ તેાલા શ્રી અને ૪૦૦ તાલા ગોળ સાથે પાકના નિયમ પ્રમાણે પાક તૈયાર કરવા. આ પ`ચજીક પાક સુવાવડના રાગે, યાનિના રાગે, તાવ, ક્ષય, ઉધરસ, શ્વાસ, પાંડુ,