________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
( ૨૮૬ )
r
સુધી દાટી રાખી પછી એ તેલ વાળાને લગાડે તેા કાળાભમરાની પાંખ જેવા થાય છે. અથવા ત્રિફળા, ગળાનાં પાંદડાં, જળમાંગરે અને લાઢાને ભૂકી, એને ઘેટીના સૂત્રમાં છુટી લેપ કરે તેા ધોળા વાળ કાળા થાય છે. ભાવપ્રકાશ અથવા “ પાપડીઓ ખારી, સિંદૂર અને દારશીંગ એ ત્રણે ૧-૧ માસાભાર લેવાં તથા ખાવાના ચુના ૮ માસાભાર લઇ એને પત્થર ઉપર ૩ ઘડી સુધી પાણી સાથે લસાટી જ્યારે નખ ઉપર લગાડી જોતાં નખ કાળા થાય ત્યારે તે ધોળા વાળાને લગાડે તેા કાળા થાય છે. ” અથવા માચાંને જાડા કુંતાનના કકડામાં લપેટી તેલમાં શેકી તેનું ચૂર્ણે ૪ રતીભાર લેવું તથા નવસાદર ૪ રતીબાર, માથુથુ ૪ રતીભાર અને સિધરાસક ૪ રતીભાર લઇ આંબળાના રસમાં નાખી લેઢાના વાસણમાં લોઢાના ઘુટાથી જ્યાં સુધી નખ ઉપર તેનું ટપકું મુકવાથી નખ કાળા નથાય ત્યાં સુધી છુટવું અર્થાત્ તેના સ્પર્શથી નખ કાળા થાય એટલે વાળાને સાફ કરી તેને અરધ આંગળ જેટલા જાડા ખરડ કરી તે ઉપર એરડાનાં પાનડાં બધી રાત્રીએ સુવું સવારે ઉઠી કલેપ છોડી નાખી આંબળાં અને તેલને વાટી ચોળી સ્નાન કરી નાખે તેા ભમરાની પાંખ જેવા ધેાળાવાળ પણ કાળા થાય છે. અથવા દારશીંગ ૪ ટાંક અને મેાહારની કોડની રાખ ૪ ટાંક લઇ એ બન્નેને ભેશની ખાટી છાશમાં નાખી નખને અડાડવાથી નખ કાળા થાય ત્યાં સુધી ઘુંટી પછી લુખાવાળા ઉપર તેના ખરડ કરવા અને તે ઉપર એરંડાનાં પાદડાં બાંધવાં ૧ પહેર રાખ્યા બાદ આ લેપ છેડી નાખી તેલ અને આંખળાં ઘુંટી તેનું લેપન કરી ન્હાઈ નાખવાથી ધોળા વાળ પણ કાજળના સમાન કાળા થઇ જશે. વૈઘરહસ્ય.
અમૃતસાગર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તર્ગ
તિલકાલકનું લક્ષણ-વાયુ પિત્ત અને કફના પ્રકોપથી કાળા, તલજેવા પીડારહિત ઉંચાઇ વગરનાં ચાઠાં પડે છે તેને તત્ર કહે છે.
સર્કનું લક્ષણ શરીરમાં અડદ જેવું કાળુ તથા ઉંચુ, મેલું, પીડારહિત અને અચળ જે થાય છે તેને મશ-મસા કહે છે.
જંતુર્માણનું લક્ષણ-શરીરના જેવા વર્ણવાળુ, કાંઈક ઉંચુ, શરીરની સાથેજ થએલું અને ક તથા લેાહી એએના પ્રકાપથી જે મંડળ થાય છે તેને જંતુમણ-લાખુ' કહે છે. તેમાં જે રાતું લાખ્ખું હોય તેને લક્ષણ કહે છે. ( આ વિષે મત ભિનવ છે તે ગ્રંથાંતરથી જાણવુ.)
For Private And Personal Use Only
તિલકાલક, મશક તથા જંતુર્માણના ઉપાય-મસાને કાપી નાખવા. અથવા ખારથી કે અગ્નિથી ખાળી નાખવા. અથવા પાછાથી છે.લીનાખી પછી સરસવ, સાજીખારી, હળદર, કેસર એએને પાણીસાથે વાટી ઉવટણું-પીઠી કરે તેા તલ મટીજાય છે. અથવા સાજી, ચુને અને સાબુ પાણીસાથે વાટી મસાને ચેપડે તે મસા મટીજાય છે. અથવા અસ્તરાથી છેલી પછી સરસવ, હળદર, ઉપલેટ, સાજી, જવખાર અને કેસર એ
ને પાણીસાથે વાટી તેનુ ઉવટછુ કરે તેા લસણ–લાખુ મટીજાય છે. ભાવપ્રકાશ. અથવા શાહજીરૂં ૬ તેાલા, નવસાદર ર તેાલા, છીપના ચુને ૩ તાલા, મારથુથુ ૪ તાલા લઇ અરણીના રસમાં અથવા જળભાંગરાના રસમાં સારી પેઠે ડ્યુટી તડકામાં સુકવી ક્રૂરી વાડીના મૂત્રમાં ઘુંટી ગાળી–સેાગડી બનાવી સુકાયા બાદ વાડીના મૂત્રમાં ઘસી લેપ કરે તા, લાંબા વખતના ચર્મકીલ-ઇંદ્રિ ઉપરન! મસા, લાખું, શરીર ઉપરના મસા, અને તલ વગેરે સર્વને નાસ થાય છે. અથવા હિંગળક અને પુલાવેલું મેથુથુ એ પ્રત્યેક એક એક