SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અઢાર્મે. ) સુગ પ્રકરણ, અને ત્રણના જેવા ઉપાયા કરવા. તથા `જા મૂકાવી લોહી કહાડી નંખાવવું. પનસિકાનું નિદાન સહુ લક્ષણૢ-કાનની અંદર વાયુ તથા કના પ્રાપથી ઉડેલી સ્થિર અને આકરી પીડાવાળી જે કેલી થાય છે તેને પસિકા કહે છે. ઉપાય-પ્રથમ શેક કરી પછી મણુશીલ, હરતાલ, ઉપલેટ, હળદર અને દેવદાર એએના લેપ કરવા. પાકેલી જણાય ત્યારે ત્રણની પેઠે ઉપાય કરવા. ઇરિવેલ્લિકાનું નિદાન સહુ લક્ષણ,માથામાં ગોળ ઉમ પીડા યુક્ત, ઉગ્ર તાવ સહિત અને ત્રિદેષથી થએલી ને ફોલ્લી થાય છે તેને ઈરિવેલ્લિકા કહે છે. ઉપાય-પિત્તનાવિસર્પની જે ચિકત્સા છે તે પ્રમાણે આની ચિકિત્સા કરવી. કક્ષા અને ગંધનામાનાં નિદાન સહુ લક્ષણા-ભુજાઓમાં, બગલે માં, ખભાએમાં અને પડખાએમાં પિત્તના પ્રકોપથી વેદનાવાળી જે કાળી ફાલ્લી થાય છે તે કક્ષા અને તેજ સ્થળામાં પિત્ત કાપથી કાળી ફાલ્લી થાય તે ગંધનામા કહેવાય છે. ઉપાય-આ અન્ને ઉપર પિત્ત વિસર્પના ઉપાય યોજવા. કેટલાએક આચાર્યે અસ્માના વાગવાથી જે કોપ્લે થાય છે તેને કક્ષા-આંબલા' કહે છે. ( ૨૮૩) અગ્નિરહિણીનું લક્ષણ-બગલના ભાગમાં અતિશે દારૂણુ, ભીતર ખળતરા કરનાર, તાવ કરનાર અને પ્રદીપ્ત અગ્નિ જેવા જે ફેક્ષાએ થાય છે તે અગ્નિરેાહિણી કહેવાય છે. તેમાં વાયુ પ્રમળ હૈાય તે છ દિવસે, પિત્ત પ્રબળ હાય તેા ૧૦ અને ક* પ્રબળ હેય તે ૧૫ દિવસે ઉપાય કરવામાં ન આવે તે પ્રાણતા નાશ થાય છે. આ રાગ ત્રિદ્વેષને છે. ઉપાય--લધન, લોહી કઢાવવું અને રેચ-આદિથી શરીરનું શેાધન કર્યું તથા પિત્ત વિસર્પની ચિકિત્સા પ્રમાણે ચિકિત્સા કરવી. ચિષ્યનું નિદાન સહુ લક્ષણ-વાયુ તથા પિત્ત એએ મનુષ્યાના નખના માંસમાં રહીને નખના નાશ કરે છે તથા પકવે છે તેને ચિષ્ય કહે છે. કુનખનું નિદ્દાન સહુ લક્ષણ-નખ ઉપર કે નખમાં કાંસ કે લાકડાને માર વાગવાથી નખ લુખા ધેલા અને ખરશ થઇ જાય છે તેને કુનખ કે કુલીર રોગ કહે છે. For Private And Personal Use Only ખરાબ પાણીની તથા માછલાં, સાપ, દેડકાં, મડદાં વગેરેના મળ-મૂત્રમાં ઉપજેલી રાતી, ખેાળા ષા, અત્યંત કાળી, ચપળ, જાડી. પિંચ્છલ રૂપ, ઇંદ્રધનુન્ સમાન વિચિત્ર રંગદાર પીઢવાળા અને વાળમાળી જળે! એર યુક્ત હેાય છે. માટે તેવી જળેા મુકાવવી નહીં નહીં તે, વલુર, પાક્યું અને તાવ તથા ભ્રમાદિ રોગો થાય છે. એજ માટે ચાખા પાણીમાંની, ઝેર રહિત, રશૈવાળ જેવા કપિશ ર'ગવાળી,ગાળ, પીઠ ઉપર લીલા રંગની પતિએવાળી, વડ વગેરેના છાલના રંગ જેવા પૃષ્ઠભાગવાળી, ણો અંગવાળી,અને સ્હેજ પીળા પેટવાળી જળેા મુકાવવી, જે જળે ખરાબ લેાહીને પાછું સારી રીતે વમતી નથીતે અને નિરંતર લેાહી પીવાવાળી જળે ઝેર વગરની હાય અને પાણીમાં પડી ઢીલી થઇ જાય એવો લેહી વડે ઉન્મત્ત થએલી જળેા લગાડવી નહીં. ત્રણ જળેા નરમ લુગડાથી ઢાંકીને લગાડવી. ખરાબ લેહીને તુરત જળા ચુશી લેછે, જ્યારે ચસ્કા અને વધુર આવવા લાગે ત્યારે જળે ને ઉખેડી લેવી. અને તેને વિધિપ્રમાણે નીચેાવી પીધેલું લેહી વમાવી દેવું અને તે પછી માટી પાણીયુક્ત ભરેલા લડામાં જુદી જુદી જએાને રાખી દેવી. એકજ ઠેકાણે ત્રણ જળે ભેગી રહે તે! ઝેરવાળી જળા ગણાય છે. ગેળા, મસા,વિદ્રિ કાઢ, વાતરક્ત, ગળાના રોગા, આંખના રેગેા, ઝેર, વિસર્યું, અને ગડગુમડ વગેરે દરદે ઉપરજયો યૂગાડવી, જેથી એદુ:ખ શાંત થાય છે; કેમકે ખરાબ-બગડેલું લોહી નીકળવાથી તુરત રાગ અને પીડા રાંત પડે છે, અને ખરાબ લેાહી રક્તારાયમાંથી ચાલી ત્રણમાં વસે છે. વાસ. વિશેષ ખુલાશા માટે વાગ્ભટના સૂત્રસ્થાનનું અવલેહન કરી.
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy