SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમૃતસાગર, (તરંગ - - - - - - - - - - - - ----- - - - - - - * 1. " •• - • • વલુર અને કૃમિઓ એ સર્વને નાશ કરે છે, જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે, બળ તથા વીર્યને વધારે છે, અને શરીરને પુષ્ટ કરે છે માટે આદ્રકખંડનું અવશ્ય સેવન કરવું. ભાવપ્રકાશ. અને થવા સિંધાલૂણને ધીમાં વાટી શરીરે ચોળી રાતી કાંબળી ઓઢી સુઈ જાય તે શીતપિત્તા દિરોગો શાંત થાય છે. અથવા ઘી, સોનાગેરૂ, સિંધાલૂણ, કમુબે અને એને સરખા ભાગે લઈ વાટી શરીરે ચેળેિ તે કોઠ અને ઉદઈરેગાદિ નાશ થાય છે. અથવા કરીયાતું, અને રડ, કડુ, કુકડલાનાં પાંદડાં, લિફળ, ચંદન અને લીંબડે એનો કવાથ કી સેવન કરે તે, વિસર્ષ, બળતરા, તાવ, મુખશોપ, વિસ્ફટક, તરસ અને ઉલટી એઓનો નાશ કરે છે. આ ભૂનિંબાદિ કવાથ કહેવાય છે. અથવા અડામાં કણાની રાખ શરીરે ચોળે. અથવા એકલું લસણ કે, ત્રિફળાને મધમાં ચાટે તે ૭ દિવસમાં ઉદદરગ જલદીથી મટે છે. અથવા કોઢ પ્રકરણમાં કહેલાં યત્નો ઉપયોગમાં લે, ફક્ત ખોલાવે, સુકામૂળાના યુથી વા કળથીના યૂપથી અથવા લાવ-તેતરના માંસના રસ સાથે સદા ભોજન કરવું. વિઘરહસ્ય. અથવા કટકડીને નાગરવેલના પાનના રસમાં ઘુંટી શરીરે ચોળે તે શીતપિત્ત મટે છે.” અથવા મેથીદાણાકાળામરી, હળદર, અજમે, કલોંજી જીરું, અફીણ એ સઘળાં ચાર ચાર તોલાભાર લઇ સર્વ ઝીણું વાટી તથા ગદુધ અને ઘીમાં શોધે. ગધક પણ આઠતોલા ભાર લઈ તે સાથે ઘુંટી આદાના રસને ૩ પુટ દેવા પછી ૧ કે ૨ ટાંક પ્રમાણ ગેળીઓ વાળી ગળી ૧ નિરંતર પ્રભાતે સેવન કરે તે શીતપિત્તાદિના સમસ્ત વિકાર નાશ પામે છે. વિધરન. શીત્તપિત્તનાં પથ્યાપથ્ય. સાઠીચેખા, મગ, કળથી, ઉવું પાણી તથા પવન વગરનું સ્થાન હિતાવહ છે અને નહાવું, પરસેવે લાવવો, ભારે--જય અન્ન ભોજન અને ઠંડુ પાણી અહિતાવહ છે. શીતપિત્ત, ઉદે કઠ અને ઉત્કંઠને અધિકાર સંપૂર્ણ અમ્લપિત્તનો અધિકાર નિદાન પૂર્વક અમ્લપિત્તનું સ્વરૂપ. વિરોધ કારક આહાર, તથા બળતરા કરનાર આહાર, બગડેલ અન્ન પાન, ખાટાં અને પિત્તને વધારનારાં અન્ન ભોજન કરવાથી વર્ષાઋતુમાં પિતાના કારણેથી એકઠું થઈ રહેલું પિત્ત દુષ્ટ થાય છે તેને અમ્લપિત્ત કહે છે. અમ્લપિત્તનાં લક્ષણ ભોજનનું ન પચવું, એકદમ ઘભરાટ ઉત્પન્ન થવા, કડવા અને ખાટા ઓડકારનું આવવું. શરીરમાં ભાર, ગળામાં તથા છાતીમાં બળતરા, અન્ન ઉપર અરૂચિ, વગર મહેનતે થાક લાગે, ઉલટીના ઉછાળા આવે, જઠરાગ્નિ મંદ થાય અને પરસેવો થઈ આવે એ અમ્લપિત્તનાં લક્ષણો છે. તરશ, મૂછી શ્રમ, મેહ, અને અગ્નિ મંદતા પણ હોય છે, તેમ ખાધા છતાં કે ન For Private And Personal Use Only
SR No.020034
Book TitleAmrutsagar Pratapsagar
Original Sutra AuthorN/A
AuthorPurnachandra Achaleshwar Sharma
PublisherHargovinddas Harjivandas Pustakwala
Publication Year1899
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy