________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંદરમે )
વિધિગ પ્રકરણ
(રપ)
હોય પણ તે પાક હોય તે અસાધ્ય છે. અને ત્રિદોષને તે કાચો કે પાકો હોય તે પણ અસાધ્ય છે.
ગોળા અને વિદ્રધિમાં શું ફેર છે ? ગેળો અને વિધિ સરખા ચિન્હવાળા હોય છે, તે પણ તેને પારખવા માટે તથા બિનવપણું માટે એ નિશાની છે કે, મુઠી જેટલું જણાતો હોય ત્યાં સુધી ગુલ્મ જેવો લાગે છે, પણ તેથી મેં થાય ત્યારે તેને વિધિ કહેવામાં આવે છે માટે ગુલ્મ કે વિધિ તેના ભેદપણની ખાત્રી કરી ઉપચાર કરવા.
વિધિ પાકે છે તેનું કારણ શું? ગુલ્મ કેહમાં થાય છે અને વિધિ માંસ તથા લેહીમાં થાય છે એવા કારણોથી વિધિ પાકે છે અને ગુલ્મ–ગોળ પાકને નથી.
પ્રસૂતા કે ગર્ભવતી સ્ત્રીઓના સ્તનની ડીંટડી ઉપર વા સ્તનની નસમાં કઠણ જે ઉત્પન્ન થઈ આવેલ વિધિના કારણથી કોઇક વખતે તે ધાવણ આવે છે અને કોઈક વખતે આવતું જ નથી. એનાં લક્ષણે બાહ્ય વિધિ જેવાં હોય છે. (આ રોગ કુમારીકાઓના સ્તનના છિદ્રો સૂમ હોવાને લીધે થતો નથી.)
વિદ્રધિના ઉપાય. સર્વ પ્રકારના વિધિઓ ઉપર જળો મૂકાવવી, અને હલકે રેચ તથા લઘન હિતકારી છે. જેમાં પિત્તની અધિકતા હોય તે વિદ્રધિ વિના બીજા સર્વ વિધિઓ ઉપર સ્વેદન કરવું હિતકારી છે. જે વિદ્રધિ પાકો ન હોય તે ઉપર ત્રણ-ગુબડા સંબંધી સેજાનું ઔષધ ઉપયોગમાં લેવું.
રાતા એરંડાનાં મૂળીઆનો કલક કરી તેમાં ચરબી, તેલ તથા ધી એઓને મિશકરી જરા ઉનાં કરી તેને જાડો લેપ કરે જેથી વાયુને વિદ્રધિ મટી જાય છે. અથવા જવ, ઘઉં અને મગ એઓને ધીમાં વાટીને લેપ કરવામાં આવે તે ન પાકેલો વિધિ તાત્કાળ મટી જાય છે. અથવા ક્ષીરકાલી (એ ન મળે તો આસગંધ લેવી.), વાળ, જેઠીમધ અને રતાં જળી એઓને દુધમાં વાટી ઘી નાખીને જાડો થથે કરે તે, પિત્ત સબંધી વિદધિ મટે છે. અથવા ઇંટને ભૂક, રેતી, લોઢાનું કૌટું અને ગાયનું છાણ એઓને ગાયના મૂત્રમાં ઘુટી સીજવી રહેવા સહેવાતો શેક કરે તો કફન વિધિ મટી જાય છે. અથવા દશમૂળને ઉકાળો કરીને તેથી અથવા દશમૂળને સ્વરસ કરી તેમાં ઘી નાખી જરા ઉન કરીને તેથી વિધિને સિંચન કરે તો વિધિ તથા વણને સોજો મટી જાય છે. અથવારતાંજળી, મજીઠ, હળદર, જેઠીમધ કે મહુડા), તથા સેનાગેરૂ એઓને દુધમાં વાટી લેપ કરે તે લોહીજન્ય અને ક્ષતજન્ય વિધિ મટે છે. અથવા કાળીજીરી, ઇંદ્રવરણું, અને કડવાં તુરી એઓને વાટીને પીએ તે તેથી કોઠામાં થએલો વિદ્રધિ તુરત મટી જાય છે. અને વા સરગવાનું મૂળ લઇ તેને પાણીથી ધોઈ, પાણીથી વાટી તેમાંથી રસ કહાડી વસ્ત્રથી ગાળી લઈ તેમાં મધ નાખી પીએ તો અત્યંતરને વિદ્રધિ મટી જાય છે. અથવા સરગવાની જડના કવાથમાં હિંગ તથા સિંધાલૂણ નાખીને ઘણું કરીને સવારે પીએ તે અંદરને વિધિ તુરત મટે છે. ભવાપ્રકાશ.
વિધિને અધિકાર સંપૂર્ણ. ૨૮
For Private And Personal Use Only