________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૦૮)
અમૃતસાગર,
(તરંગ
શાક અને માંહોમાંહે વિરોધ કરનારા પદાર્થોના ખાવાથી, સાગથી મળેલા વિષ સહિત અન્નના સેવનથી, અરશ-મસાથી, કશો પણ શમન કરવાથી, શોધનના લાયક થએલ શરીરનું ઉલટી વેચવડે શેધન ન કરવાથી, કોઈ મર્મસ્થાનના ઉપર કોઈપણ પ્રકાર પ્રહાર વાગવાથી, કાચ ગર્ભ પડી જવાથી, વિષમ પ્રસવથી, અને વમનાદિ પાંચક અયોગ્ય રીતે થવાથી વાયુઆદિ દેષ સંબંધી સોજો ઉત્પન્ન થાય છે. તે સેજાના નવ પ્રકાર છે-વાયુનો, પિત્ત, કફ, વાયુપિત્તનો, વાયુકફનો, કફપિત્તનો, સન્નિપાતનો, પ્રહાર વાગવાને અને ઝેરને એમ નવભેદનો સોજો થાય છે.
- સેજાનું પર્વ સ્વરૂપ. જેને સંતાપ થાય, ગોતણાયા જેવી (અવયને લાંબા ટુંકા કરતાં ) પીડા થાય છે અને શરીરમાં જડત્વ-અકડા-ભારે-શૂન્યતા પણું થાય ત્યારે જાણવું કે તે મનુષ્યને સેજાને રોગ ઉત્પન્ન થશે.
સેજાની સંપ્રાપ્તિ તથા સામાન્ય લક્ષણ. દુષ્ટ થએલો વાયુ, દુષ્ટ થએલા લેહીને દુષ્ટ થએલ પિત્તને તથા દુષ્ટ થએલ કફને બાહાર નસોમાં લઈ જઈ અને પોતે તેઓથી રોકાઈને ચામડીમાં તથા માંસમાં લોહીના, પિત્તના અને કફના એકઠાપણાથી ઘાટાપણાવાળી જે ઉંચાઇને ઉત્પન્ન કરે છે તેને સોજો કહે છે. એ સેજાની સ્થિતિ નિયમ વગરની છે; કેમકે તે સોજો વખતે ઔષધ ઉપાય કર્યા વિનાજ ઉતરી જાય છે. એ નિયમ વગરપણું ભારેપણાવાળું થાય છે અને ભારેપણું પણ નિયમ વગરનું થાય છે તેમ સજાની ઊંચાઈ પણ વ્યવસ્થા વગરની થાય છે. એ સેજાથી ઉનાશ, શરીરમાં ભારેપણું, નસેનું પાતળાપણું, રૂવાડા ઉભાં થવાં અને વર્ણ બદલી જાય એ સર્વ સોજાના સામાન્ય લક્ષણે છે.
વાયુના સજાનાં લક્ષણ. શરીરની ચામડી પાતળી, કઠોર, રાતી તથા કાળી થાય છે, અડવાથી રોગીને માલમ પડે નહીં, ઝણઝણુટીયુક્ત, રૂંવાડા ઉભા થાય, તથા પીડાથી સહિત હોય છે, કારણ વગર સેજે ઉતરી જાય, દબાવવાથી ઉંચો થાય અને દિવસે વધારે જોરમાં હોય તે સોજો વાયુ પ્રકપથી થયો સમજો. (શક વગેરે કરવાથી ઉતરી જાય છે.)
પિત્તના સેજાનાં લક્ષણ. શરીરની ચામડી કુણી હોય, ગંધ સહિત હોય, કાળી તથા લાલાશ કે પીળાશ પડતી હેય, ભ્રમ, તાવ, પ્રદ, તરસ, તથા મદથી સંયુક્ત સેજે હય, તપ્યા કરતો હોય, સ્પર્શ સહન કરે તે હેય, આંખે લાલ, અને પાકવા વખતે ચામડીમાં બળતરા બહુ થતી હોય તે સોજો પિત્તથી થનારે જાણે.
કફના સજાનાં લક્ષણ. જે સજાથી શરીર ભારે રહે સોજો સ્થિર હોય, પરંતુ વર્ણ વાળ હોય, ભોજનમાં અરૂચિ, નિદ્રાને વધારે, લાળનું ઝરવું તથા ઉલટીથી યુક્ત, અગ્નિને મંદ કરનાર, દબાવા
For Private And Personal Use Only